________________ સંગ્રહ, તેરમી 111 કાપી નાંખ્યું, તેવા જીવને વધારેમાં વધારે અર્ધ પગલપરાવર્ત કાળ કહે, તે તે સામાન્યતયા અસંભવિત કાળ કહ્યો છે. એટલે કાળ બધાને રખડવાને હેતે નથી. એ તે ઘરમાં ઘેર જગતમાં બધાં પાપ સમક્તિમાંથી ચવી ર્યા હોય તે તે અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે ન રખડે. જગતમાંના સર્વ ઘોર પાપ કરનારે કેઈક જ જવા નીકળી આવે. તે પણ જીવ હોય તે પણ તેને અર્ધ પુદ્ગલથી વધારે કાળ સંસારમાં રખડવાનું ન હોય. દર્શન આરાધના જઘન્યથી કરે તે આઠ ભવમાં મેક્ષ. સમ્યકત્વની ઓછામાં ઓછી આરાધના કરનારે આઠ ભવમાં મેક્ષ પામે. પાપની તેવી આકરી વિરાધનામાં જે ન આવે, તે આઠ ભવમાં મેક્ષે જાય. અસંભવિત કેટી અર્ધ પુદ્ગલપરાવર્ત જણાવી કે તે આત્મા, સમકિત મેહને નાશ કરે. તે જેલેશ્યા ઓછામાં ઓછી રહેવી જ જોઈએ. પ્રશ્ન-તેજલેશ્યા, સ્વભાવે આવે કે લાવેલી આવે ?. જવાબ-પિતાની પ્રવૃત્તિ અને વિચાર કરે તેને આધારે આવે. બધાને સમક્તિી થવું ગમે છે, પણ સમક્તિી થવા ઈચ્છનારે 24 કલાકની એલેશ્યાથી ઓછી તેલેશ્યાવાળા આપણે ન હેવા જોઈએ, આ જ વાત ધ્યાનમાં રાખી ચાલવાનું છે. એ સમ્યકૂવને પ્રભાવ સંસાર પાર ઉતારવાની છાપ. જ્ઞાનચારિત્રમાં છાપ નથી. જ્ઞાનમાં, ચારિત્રમાં અમુક સમયે મેક્ષે જવાનું જ, એ છાપ નહીં. સમ્યકૃત્વમાં એ છાપ કે અર્ધ પુગલમાં મેક્ષે જવાનું જ. સમ્યફત્વની ગેરહાજરીવાળા જ્ઞાનમાં, ચારિત્રમાં મેક્ષે જવાની એવી કેઈ છાપ નથી. સમ્યગદર્શનમાં છાપ કે-જરૂર તેને મેક્ષ થવાને. સમ્યક્ત્વવાળે જ માર્ગમાં. સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયે તે મેક્ષથી ભષ્ટ થયે” એટલું બધું સમ્યક્ત્વ ઉપર જેર દેવાયું, તે સમ