________________ 110] દેશના દેશનામીસઃનાલાયક થઈ કાઢે તે રજા. કેમ? તે કે-મમતા રહી છે અર્થાત્ આપણે તે છોડવું નથી, પણ છુટી જાય તેમાં આપણે ઉપાય નથી. ઊભે પગે નીકળવા આપણે તૈયાર નથી. આડે પગે ખભે ઉપાડી કાઢે તેમાં તૈયાર છીએ ! શાથી? ચક્કસ જાણીએ છીએ કે-આ રજા દઈ દેવાનું છે. આરાધના કેવી રીતની થાય છે? સમકિતિ 24 કલાક ચાહે જેવી વેદના–દુ:ખ-પીડામાં તેજેલેશ્યાથી નીચે નહીં ઉતરે. હવે થે ગુણઠાણે તે જેલેશ્યા જ ન જોઈએ, કારણ કે–શાસ્ત્રકાર તે છઠ્ઠા સુધી છ એ લેસ્યા હોય એમ કહે છે. સત્તfમ સમ્યક્ત્વ પામ્યા પછી તે છેએ ગુણસ્થાનકમાં છ લેશ્યા હોય. આ બે નિયમ પરસ્પર વિરુદ્વતાવાળા છે. બંને નિયમ શાસ્ત્રીય પરસ્પર વિરુદ્ધતાવાળા છતાં તેનું સમાધાન છે. અશુભ લેશ્યા આવી જાય તે પણ આયુષ્યના બંધને કાળ છે, તેટલો કાળ તે વેશ્યા ટકે નહિ. સર્વવિરતિવાળા પ્રમાદીને અશુભ લેશ્યા આવી છે. આત્મામાં મૂળ બાંધે તે તેજે, પદ્મ ને શુકલ એ ત્રણ લેહ્યા જ મૂળ બાંધે, હવે પદ્મ ને શુકલ તે તે મેટી વાત છે. ઓછામાં એછી તેલેસ્થાની શુભ પરિણતિ રહે તે આપણે આત્મા સમકિત છે. દેશ-ઉપાશ્રય-પૂજા–પ્રભાવનાની શુભ પરિણતિ રહે. ઉપાશ્રયનું પગથિયું ઉતરતાં મહારાજને શુભ પરિણતિ સેપી જઈએ, તે 24 કલાક શુભલેશ્યાવાળા કયાંથી રહીએ ? એ ન હેય તે સમક્તિવાળા ક્યાંથી કહેવાઈએ ? આવી આત્માની શુદ્ધિ કરનારે મેહના મૂળને ખેદી નાખે તેમાં નવાઈ શી? અર્ધ પગલપરાવર્તામાં તે સંસાર કાપી જ નાંખે. મૂળમાંથી ઝાડ