________________ 112] દેશના દેશના 3 દેશના–૧૪ છે [આજે ૨૦૦૦ના કા. વ. 11 સેમવારે પૂર્ણ ઠાઠથી વડા ચૌટાના સંઘે આચાર્યદેવનું સુંદર સ્વાગત કર્યું હતું અને પૂજ્યશ્રીએ કલ્યાણ પાર્શ્વનાથજીનાં દહેરાસરના ચેકમાં વિશાળ સુશોભિત તૈયાર કરેલા મંડપમાં વ્યાખ્યાન આપ્યું હતું તેને ઉતારે.] મિથ્યાદિ ભાવ યુકત હોય તે જ ધર્મ, વકતૃદ્ધયા સવા ચોત્રશાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન્ શ્રી હરીભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે આ જગતમાં સર્વ આર્ય પ્રજા, ધર્મને પ્રાણ કરતાં પણ વહાલે ગણનારી છે. સર્વ આર્યપ્રજા, ધર્મને ચાહવાવાળી હોય તે પણ કરેલી ચાહના ફળિભૂત કયારે થાય ? જ્યારે ચાહનાનાં યોગ્ય કારણે મેળવવામાં આવે ત્યારે જ ચાહના ફલિભૂત થાય છે. કેઈપણ આર્યો એ માન્યતા ધરાવી નથી કે–ચાહના માત્રથી કાર્ય થઈ જાય. સમગ્ર સામગ્રીને આધીન કાર્યદશા છે. લક્ષ્મીની ચાહના કરીએ પણ કારણે મેળવીએ જ લક્ષમી સિદ્ધ થાય, એટલા જ માટે નીતિકિત કઈ સ્થિતિનું ? તેની દેરામાં-ઉપાશ્રયમાં 24 કલાક, 60 ઘડી, આઠ પહોર શુભપરિણતિ રહેવી જોઈએ. રસ્તામાં ઉપયોગથી ચાલતાં છતાં ઠેસ વાગી જાય, તે અનુપગ હોય. તે જ અનુપગ કોઈ વખત અને કથંચિત આવી જાય. આવું સમકિત આભૂષણથી ભાવવાની જરૂર છે. તે કેવી રીતે ભાવાય? તે અગ્રે.