________________ સંગ્રહ, તેરમી [107 બાંધે. તે ન બંધાયું તે તેના ત્રીજા ભાગ 3, 9, 27, ૮૧માં ભાગે બંધાવાને નિયમ. તે અહીં આવી જાય છે. તેથી પ્રાય: પર્વદેવ અયુ બંધાય છે તેમ જણાવ્યું. મૂળ વાતમાં આવીએ પ્રાયે કહ્યું તે તિથિના મેળની અપેક્ષાએ. પહેલી ઘડીએ કે બીજી ઘડીએ બાંધશે તેને નિયમ નથી. પ્રાય: શબ્દના અર્થમાં વિચારીએ તે જૈનપંચાંગમાં તિથિઓને ક્ષય મા હેવાથી તિથિને ક્ષય આવવાને છે. લોકિકમાં ક્ષય અને વૃદ્ધિ બંને આવવાના, તેથી તે પર્વતિથિએ આયુ બંધાવાને નિયમ નહી રહેવાને. વળી દિવસના અમુક ભાગે જ આયુષ્ય બાંધે તે પણ નિયમ નથી. પહેલે, બીજે, ત્રીજે, ચોથે કે 5, 6, 7, ૮મે પહેરે આયુ બાંધે તે નિયમ નથી. સમક્તિી આત્મા કયાં ઉપજે? મૂળ વિષયમાં આવે. “પ્રાય' શબ્દથી બે વાત નકકી થઈ અમુક તિથિએ જ કે દિવસે નહિ, પરંતુ 24 કલાકમાંથી કેઈપણ ઘડીએ આયુ બાંધે તે સમતિવાળે, અને તે વૈમાનિક સિવાય આયુ ન બાંધે. તે સાથે ત્રીજે નિયમ બચ્ચે જે લેસ્થામાં આયુબંધ તેજ લેસ્થામાં કાળ કરીને ઉપજવાનું. સમકિતવાળાને ઓછામાં ઓછી તોલેશ્યા. તે-પદ્ય-શુક્લ તે ત્રણ શુભલેશ્યા. શુભલેશ્યા તે ઓછામાં ઓછી. તિષને તેલેક્ષા છે, પણ સમક્તિની પરિણતિમાં જોતિષની પરિણતિ કામ ન લાગે તેથી સમકિતિ, જ્યોતિષનું આયુ ન બધે. વૈમાનિકની જે શુદ્ધિ તેલેક્યા તે 24 કલાક સમકિતિને રહેવી જોઈએ. એ નિયમ ન માનીએ તે ત્રણે વાતે ગબડી જાય. કેઈને મિથ્યાત્વી થવું ગમતું નથી. બધાને પિતાને આત્મા સમકિતિ રહે એ જ ઈચ્છા મિથ્યાવી ગણાવા કઈ પણ તૈયાર નથી. વીસ કલાક જે સમાધિ વિભાગો