________________ 106] દેશના દેશનાતે પણ ચઉદશ બોલે છે. તેમજ વદ પક્ષ હોય તે પણ આજે વદ આઠમ છે–વદ 14 એમ કેઈ કહેતું નથી. એટલે વદ હોય કે ગુદ હેય, પરંતુ બંનેમાં પર્વપણું, અષ્ટમી અને ચોદશપણ અંગે છે. તેથી “અષ્ટમી” વ્યવહાર શુદ અને વદ બંને જગે પર એક સખે છે. અમાવાસ્યાને દિવસે પૂર્ણિમા નથી બેલતા, તેથી પુનમ-અમાસ બને જુદા કહેવાતા શબ્દ ઉપર પર્વ પણું કેટલું રાખ્યું છે? એકેક દિવસનું. જ્યારે આઠમ, ચૌદશ બંને જુદા કહેવાતા શબ્દો ઉપર બબ્બે દિવસનું. આ વાત નહિ સમજનારા આરાધના ઉપર જાય છે, તે આરાધના તે તે ચારપર્વમાં છ છે. વ્યવહારમાં તિથિ જુઓ ચાર જ છે. એ જ વ્યાખ્યા શ્રી હેમચંદ્ર મહારાજે યેગશાસ્ત્રમાં જણાવી છે કે શીત અને કૃષ્ણ 8, 14, 15, 0)) આ ચતુષ્કર્વી તેમાં શ્રાવક ચાર પ્રકારને પૌષધ ન કરે તે પ્રાયશ્ચિત. અતિચારમાં પર્વદિવસે પૌષધ લીધે નહિં, બોલે છે તે અતિચાર. પર્વ દિવસે પૌષધ ન કરે તે અતિચાર. અતિચાર લાગે તેવા પર્વો ક્યા? આ શ્રાવકની અપેક્ષાએ ચતુષ્પવી. નિયમ 14, 8, 15, 0)). ત્યારપછી ગીતાર્થ આચાર્યોએ દેખ્યું કે-આટલાથી ગૃહસ્થ આગળ વધી નહિં શકે. તેથી બીજ, પાંચમ આદિ તિથિઓ ગીતાર્થોએ આરાધના માટે જણાવી, એ ગીતાર્થ આચરિત. શાસ્ત્રોમાં કહેલ પૌષધ ન થાય તે પ્રાયશ્ચિત. 2, 5, 11, આદિને પૌષધ ન થાય તે પ્રાયશ્ચિત નહીં. પડવાદિકમાં અનિયમિત અને અષ્ટમ્યાદિકમાં નિયમિત પૌષધ, તેમ તત્વાર્થ ભાષ્યમાં કહેલું છે. ત્રીજે દહાડે નિયમિત તિથિઓ આવે. આ આવવાથી આચારેપદેશ ગ્રંથમાં કહ્યું કે–શાસ્ત્રોક્ત અને ગીતાએ કહેલી તિથિઓ આચરવાથી આઉખાના ત્રીજા ભાગે બીજા ભવનું આયુષ્ય