________________ દેશના 108] દેશના શુભ એવી તેજેસ્થામાં રહેવા તૈયાર થયા ! ખાતા હે, વેપાર કરતા હે ત્યાં પણ તેલેસ્યા હેવી જ જોઈએ. આ તેલેશ્યા જ્યોતિષથી આગળના દેવનું આયુ બંધાય તેવી ચડતી તેલેશ્યા હોવી જોઈએ. સર્વને સમકિતી થવું ગમે છે, પણ સમકિતિની સ્થિતિ ધ્યાનમાં લે. 24 કલાક સારા ભાવની તેજે લેશ્યા રહેવી જોઈએ. નહીંતર વૈમાનિકને લાયકના આઉખા લાયક, તેવી ચડતી તેજોલેશ્યામાં 24 કલાક ક્યારે રહેવાય? એકલા દહેરા, ઉપાશ્રયમાં જ શુભ પરિણભરાખીએ, બીજે શુભ પરિણામ ન રાખીએ તે આપણે વૈમાનિકના આયુષ્યના શી રીતે હદાર? “નક તિર્યંચગતિ દૂર નિવારી’ એમ કહીએ; એટલે ત્યાં ચોકીદાર નથી બેસાડ્યો પણ સમ્યકત્વ પામ્યા પછી નરક તિર્ય ચનું આયુ ન બંધાય. સમકિતિ મનુષ્ય, વૈમાનિકનું આયુષ બાંધે પણ સમિિત વૈમાનિક, કોનું બાંધે? નરકની ગતિ ન બંધાવાના માટે સમકિત ચાકીદાર. એ ચોકીદાર ચાર મીનિટ પાસે રહે ને પછી લતે થાય તે શું થવાનું? આપણે ચોકીદાર ચાર મીનિટ જ રાખે છે. ' ધર્મ ચેકીદાર એક શેઠ દુકાન પર બેઠા ત્યાં ચાઉસ (આરબ) ચાકરી માટે આવ્યા છે. શેઠે કહ્યું શું પગાર લઈશ? ચાઉસે કહ્યું–પગારનું નક્કી કરું તે પહેલાં વાત સમજી લે કે–તમારે જાનમાલ જેખમમાં હોય તે વખતે મારી ચાકરી ન ગણવી. તેને અંગે હું જોખમદાર નહીં. ભલે પગાર એ છે આપજે. વરઘોડામાં કુતલના ઘોડા ચાલે પણ કુંતલના ઘડા જેવા ચોકીદાર ન ચાલે. સ્વારબેઠક વગરને ઘેડો વરઘોડામાં ચાલે, સૈન્યમાં તે સૈનિકના નભાવી શકાય. તેમ અહીં તે ચાઉસ જેવા ચોકીદાર ચાલે? એ વાત આયુ ના સાવ્યો પણ નિવારી એના શરીર