________________ દેશના દેશના કે દુઃખી કેટલીક વખત હોય? હંમેશાં સુખી કે દુખી હેય તેમ બનતું નથી. નારકીઓને પણ કલ્યાણક વખતે શાતા થાય છે. એકાંતે જગતમાં દુઃખી જ હોય તેવું બને નહીં. એકાંતે સુખી જ હોય તેમ પણ બનતું નથી. ઈક સારું છે જેથી સુખી થઉં છું. કંઈક ખરાબ પણ છે કે જેથી દુઃખી થઉં છું. પછી પૂણ્ય કે પાપ કહે, કે બીજા શબ્દ કહે. પણ તેમાં સારી કે ખરાબ ચીજ વળગેલી છે, તેમ માન્યા પછી પૂણ્ય પાપને આશ્રવ માનવે પડે જે વસ્તુમાં કારણની જરૂર નથી એવી વસ્તુ હંમેશા નિત્ય વિદ્યમાન કે હંમેશા અનિત્ય અવિઘમાન હેય. જેને કારણની જરૂર નથી, એને બીજાની દરકાર ન હેવાથી હંમેશાં વિદ્યમાન કે અવિદ્યમાન હેય. દુઃખનું સુખનું કારણ કંઈક છે. કર્મબંધ થવાનાં કારણે, જેને આપણે આશ્રવ કહીએ છીએ. સારાના કારણે મળ્યાં તે વખતે ખરાબનાં કારણે ન મળ્યાં, તેથી સારા વખતે ખરાબ નથી આવતું. એ રીતે આશ્રવ માન્ય. સંવર એ રીતે માન્ય કે-ખરાબ વખતે સારાનું ન આવવું. સુખનાં કારણે પલટી દુઃખનાં કારણે થાય, દુઃખનાં કારણે ખસ્યા વગર દુ:ખ ખસે નહીં. તેવી રીતે આઠે ત માનવાં પડે. આઠે તત્વ, અભવ્ય સહિત દરેક માને છે. એ દરેક તે તને બીજી રીતે જ્યાં માને છે? માટે એમ આઠ તત્વ માનના થાય ત્યાં સુધી ભવ્યની છાપન અપાય. ભવ્યપણાની છાપ ક્યારે? મેક્ષ નામનાં તત્વને માને ત્યારે. આત્માનું શુદ્ધ સ્વરૂપ માને ત્યારે જ ભવ્યપણાની છાપ. આથી મેક્ષને લીધે ભવ્યપણાની છાપ હોવાથી કેટલાક આચાર્યો જેટલાં જેટલાં દર્શને-મતે મેક્ષ માનનારા હેય તે અભવ્ય ન હય, એમ અભવ્ય ન હોય એમ કહે છે. જે ભવ્ય જીવ હોય તે મેક્ષ