________________ સંગ્રહ અગિરમી છે અને કુધર્મને પણ સુધર્મની બુદ્ધિએ માને છે. માને પણ બુદ્ધિ? અન્ય દેશનીઓ દેવ-ગુરુ-ધર્મને માને છે, તેમાં બુદ્ધિ કઈ? સુની. સુગુરુપણની કે સુધર્મપણાની બુદ્ધિએ માને છે. કુદેવને માનવા છતાં તેને સુદેવની બુદ્ધિએ જ માને છે. કુધર્મને પણ સુધર્મની બુદ્ધિએ માને છે. એક જ કારણ. કયું ? મેક્ષનું વાહન. આપણે મોક્ષે જવું એ ચેકસ. જૈન-શૈવ-વૈષ્ણવ બધા મેક્ષને માને છેતેઓ પણ દેવને, ગુરુને, ધર્મને માને છે તે મોક્ષને માટે. મેક્ષની માન્યતા તે બધાએ માની રાખી તેણે કુદેવાદને ભલે માન્યા પણ મેક્ષનાં સાધન તરીકે માન્યાં. અભવ્ય હોય તે મેક્ષને માનનારે હેય જ નહીં. નવત જે તમારામાં છે તેમાં. તેન તમાં આઠ તર અભવ્ય માની શકે, પરંતુ તે નવતત્વમાં પણ કયું તત્ત્વ અભવ્ય ન માને? મેક્ષતત્વ અભવ્ય માની શકે નહીં. આઠ ત તે દરેકને વિચારશ્રેણીમાં લાવવા પડે. ભવ્યપણાની છાપ ક્યારે ? હું” એ તે પ્રસિદ્ધ વસ્તુ છે. હું સુખી દુખી છું. હું શબ્દ કેઈને શીખવો પડતો નથી. સર્વને પિતાના આત્માથી સિદ્ધ થએલે હું શબ્દ છે. અંદર હું કઈ પદાર્થ છે. હું પદાર્થ સુખ દુઃખ વેદના જ્ઞાનવાળો હું માની લીધું, પછી જીવ એ શબ્દાંતર છે. પદાર્થ તે માનવો જ પડે. શરીર એ હું નહીં. મારું શરીર, એટલે હું’. અને શરીર જુદાં. મારી જીભ, નાક, કાન, મારું મન એમ જણાય તેને ઈન્દ્રિયો અને જીવ જુદા દેખાય છે. એવી સમજથી હું શબ્દ વાપરે છે. ઉપચાર કરીને ઊંડાણથી હું એક જુદી વસ્તુ છે, એમ જાણીને હું શબ્દ વાપરે. જીવ ને જડ બંને માન્યા પછી પોતે સુખી