________________ સંગ્રહ અગિયારમી [97 માનનારે હેય તે કુદેવને દેવની બુદ્ધિએ માને. આવું કેટલાકનું મંતવ્ય છે. તે અનુસારે ચાલીએ ત્યારે કહેવું પડે કે દરેક પિતાના દેવાદિને કુદેવાદિ હોવા છતાં માને છે તે સુંદરપણે જ સારું સહુને પાલવતું હોવાથી ખરાબ સ્વરૂપે હોવા છતાં માને સુંદરપણે. જેમ કે–દેવ, ગુરુ ને ધર્મને સુંદરતાની બુદ્ધિએ માને છે, આમાં મિથ્યાત્વ કયાં? મિથ્યાત્વ ત્યાં કે સુંદરતા નહીં છતાં દર બુદ્ધિથી માન્યા. તેમ પર્વ અને તહેવારોને અંગે દરેક મતવાળા પિતાનાં પર્વ તહેવારને સુંદરપણે જ માને છે, છતાં સુંદરપણું કયાં છે? તેની પરીક્ષામાં ઉતરવાની તેને જરૂર નથી. નાનું બાળક પીળા માત્રને સેનું ગણે છે. જેમ નાનું બચ્ચું સેના અને પિત્તળના વિભાગને ન સમજે, પરંતુ મેટે મનુષ્ય પીળું એટલું સોનું માનવા તૈયાર નહીં થાય, મટે મનુષ્ય એની પરીક્ષામાં ઉતરશેતેમ અહીં જેઓ ધર્મ નાં સ્વરૂપને ન જાણે, ખર સુંદરીનાં સ્વરૂપને ન જાણે, તેવા છે, જેટલાં પર્વો, તહેવારે તેટલાં બધાં સારાં માને. સારા નરસાને વિભાગ કરવાને તેમને ન હોય. અહીં જ્યાં સુધી જીવને વિવેક સમજણ ન હોય ત્યાં સુધી બધાય પર્વો, તહેવારે બધાય સારા છે. દેવ, ગુરુ અને ધર્મને શા માટે માનીએ છીએ ? આત્માના કલ્યાણ માટે મોક્ષ માટે માનીએ છીએ. દુર્ગતિમાં જવા માટે પર્વો, તહેવારે માનવા કેઈ તૈયાર નથી. ત્યારે સર્વ એ માનવા તૈયાર છે કે-હમારા પ, તહેવારે આત્માના કલ્યાણ માટેના છે. જીવવાની ઈચ્છાએ કાળક્ટ ઝેર ખાય તે કેટલું જીવે? જીવવાના મુદ્દાઓ કાળકૂટ ઝેર ખાય તે જીવે કે મરે? જીવવાની ઈચ્છાએ કાળકૂટ ઝેર ખાવાવાળે ઈચ્છા જીવવાની ધરતે હોય પણ જીવે કયાંથી? જે કાળકૂટમાં