________________ દશમી સંગ્રહ, [89 તે સાત ગાંઠ દઉં. “ના કેઈકું દીધ, ગુંજામાં રાખું તે દેવાયને? નારી કહે છે કે–તે મોટું મેલું કેમ? તે કહે છે કે–દેતા દેખા એરકું મુઢા હવા મલીન, બજારમાં ફલાણે શેઠ દાન દઈ રહ્યો હતો, તેને દેખી એમ થયું કેપરસેવાને પસ આમ ઉડાડી દે છે! તે દેખી મારું મેં કરમાયું છે. તેવી રીતે મિથ્યાત્વના જોરવાળા એવા હોય કે–પોતે કર્મના ભયંકર હુમલાથી ન બચે, પણ બીજા બધે તે પણ તેનાથી ખમાય નહીં. એ જ પ્રમાણે બીજાએ ધર્મ–ત્યાગસંયમ–તપ કરે તે નાસ્તિકથી ન ખમાય. તે માટે નાસ્તિકે શરૂઆત કરી કે– એતાવાન્ આ દેખાય છે તેટલું જ જગત છે. ઈન્દ્રિયોને વિષય તરફ પ્રવર્તાવવી એ જ ધર્મ, ઇન્દ્રિયના વિયેની પ્રાપ્તિ તે જ ધર્મ. આથી તેઓએ કહ્યું કે-gift પાસના વિના.. સંયમો મોવિંદના” કેદીએ રાજાને આધીન રહેવાથી કેદની પીડા ભેગવે છે. હાથે કરીને પીડા ભેગવનાર વર્ગ કે ? તપસ્યા કરનાર વર્ગ. જેનાથી બીજાએ તપસ્યા કરે તે નથી ખમાતી. તેને અંગે તપસ્યા તે હાથે કરીને ઊભી થઈને ? આવ કુહાડા પગ પર પડ કેદીઓ સત્તાને આધીન હોવાથી પીડા ભેગવે, પણ આ તે જાણી જોઈને હાથે પીડા વહોરનારા. સંયમ એ તે ભેગથી ઠગાવાનું. ઠગ લેકે, જેમ આપણું હાથે જ આપણું નુકશાન કરાવે તેમ સંયમ આપણે હાથે જ ભેગથી ઠગાવે છે. એક શેઠને છેકરે કાઠીયાવાડી છે. બાપે ઝરીયાન ફેટે લાવી દીધું છે. નિશાળે ગયેઃ નિશાળીઆએએ દેખ્યું કે આ તે ઝરીયાનફેટે–આ તે ઝરીયાન ફંટાવાળે. આપણું માબાપ