________________ . 90] દેશના દેશનાતે ફે ટ આપે તેમ નથી. આની આગળ આપણે હલકા દેખાઈશું ! કરવું શું ? બે ગઠીયાઓએ મસલત કરી. એક આમ ગયે, બીજે બીજે ગયે ને બંને જુદી જુદી દિશામાંથી પેલા પાસે આવ્યા. કહેવા લાગ્યા કે–આ તો જરજર કપડું છે. પેલાએ ફે ટ કાઢ્યો અને ખેંચી કહેવા લાગે કે–આમ આમ કરું છું તેય નથી ફાટતે જરજર હોય તે જરીયાને ન ફાટે પલા ગઠીઓમાંથી એકે કહ્યું કે–એમ તે આ મારું કપડું પણ ન ફાટે, એની પરીક્ષા કરવી હોય તે છેડેથી કરે. પિતાને ફે ટે ખાદીને હવે તે લગીર ફાટ્યો. પેલાએ જરીયાનાને છેડેથી ખેંચે તે તે આખે ઊભે ફેટ ફાડ્યો ! કેમ? તે કે-કુબુદ્ધિવાળાને પડખે ચડ્યો. પિતાને હાથે ફાડે તે બીજાને ગુનેગાર ન બનાવે. તેમ અહીં નાસ્તિકને ઉછુંખલ પ્રવૃત્તિ કરવી, ઢારની પેઠે પ્રવર્તવું, તેમાં ધર્મની વચ્ચે હલકાપણું થાય. વિષય કષાય છોડ્યા પાલવતા નથી. તેથી નાસ્તિકેએ આ કિસ્સો ઊભે કર્યો કે–ત્યાગ અને સંયમવાળાઓ પરાધીનપણે દુ:ખ ભગવે છે. તેવું કરીને તમે આત્માને ભોગથી વંચિત રાખો છે. કુટુમ્બ, રિદ્ધિ, બકરા, બાયડી, છોડીને નીકળો તે તમારા હાથે દેશનિકાલની સજા જાણી જોઈને ભેગવે છે.” આવું કહેનાર નાસ્તિકને બિચારાઓને બીજાને તપસ્યા સંયમ કરતાં દેખી પેટમાં લાય થાય છે. તેવા પ્રકારના નાસ્તિકે એ પેદા થઈ “અનેક પ્રકારની તપસ્યા તે પીડા છે, સંયમ તે ભેગવંચના છે!” આવી રીતે ઊભું કરવું પડ્યું. નાક કટ્ટાની ટોળી. બીજાનું ધર્મકૃત્ય ખમી શકાયું નહિ એટલે એક નાકકટ્ટાને નાકકટ્ટાની ટેળી ઊભી કરવી પડી. નક્કટ્ટો પિતે જ્યાં