________________ દેશના દેરાનાતેમાંથી નાસ્તિક ઉત્પન્ન થયાં છે. કેઈપણ કુમત, નેવે મત ઉત્પન્ન થાય, તેમાં મૂળમાં હેતુ હવે જોઈએ. દુનિયા, પરલેકની સાધના માટે–ત્યાગ માટે પ્રવૃત્તિ કરવા લાગી એટલે કામની પ્રવૃત્તિમાંથી દૂર રહેવા લાગી; પલેકની પ્રધાનતાને અંગે કામથી દૂર રહેવા લાગી. આથી તે દુનિયા, નાસ્તિથી ખમાઈ નહી. ઘણા એવાય હેય કે પિતે દઈ ન શકે, પણ બીજા દે તે પણ અંદરથી બન્યા કરે. સુખ મલીન કેમ? સી ભર્તારને મુખ પડી ગયેલું દેખી પૂછે છે કે-મેટું મેલું કેમ ! “એક ભેંસ આપી’. એમ કીધા પછી વિચાર આવ્યો કેઆ તે ૧૦૦ની ઉઠી ! હવે શું થાય? પરિણામે તે ડાહ્ય દાતાર ગાંડે બ. કેવી રીતે? કે “અરે એક શું? બે આપીચાર આપી. આખા ગામની આપી. બધી ભેંસે મેં તને આપી, એમ બોલવા લાગ્ય! તેણે તે નકામે બક્વાટ કેમ કર્યો ? કહે કે એક ભેંસ બચાવવા માટે કર્યો. એટલે કંઈ ચાપવાનું ન રહ્યું. કેટલીક વખત ડાહ્યા, ગાંડા બની સ્વાર્થ સાધી લે, ક્યાં ગાંઠસે ગીર પડા? ક્યા કંઈકું દીધ? પ્રિયા પૂછે કંતકુ, મુદ્રા કયું મલીન ? ના ગાંઠસે ગીર પડા, ના કેઈકું દીધ, દેતાં દિખા એરકું, મુઢા હુવા મીન. બહારથી ધણુને ઢોલે મેઢે ઘેર આવેલદેખી સ્ત્રી, અનુમાનથી પૂછે છે કે “ગુંજામાંથી કઈને કઈ આપી દેવાયું તેના પશ્ચાતાપથી મલિન મેં થયું છે, કે કોઈ ગાંઠેથી ગીર પડયું છે અને મેં મલિન છે? મોં મલિન કેમ? તેના ઉત્તરમાં ધણી કહે છે કે–ના ગાંઠસે ગીર પડા' કારણ કે–એક પડ હોય