________________ દશમી સંગ્રહ. [87 ઉતરીએ તે શિવપુરાણમાં શિવનું સમ્યક્રપણું. ભાગવતના વાકયમાં વિષ્ણુની અપ્રમાણિક્તા છે? નહીં જ. એ એને વખાણે, એ એને વખાણે. આવી રીતે શંકાકા “સુંદરપણું ગમે છે. સારાપણું સાચાપણું જગતને ગમે છે તે સિદ્ધાંતને અંગે કહે છે કે “સાચાપણું અને સુંદરપણું શી રીતે ગણવું ? સહુ પોતપોતાના ઘરમાં સાચા'. વાત ખરી પણ તારી શંકા પ્રમાણે-“કસેટીએ અને સેનાએ કસ કાઢ. તે પરસ્પર બંને મળી ગયાં, તેથી કસ કઢ, તેમ કઈ કહે તે સેનું ને કસેટી બે મળી ગયાં, એમ કહી શકાય ? એ તે ન કહેવાય. તેનું સ્વતંત્ર ધાતુ છે, કટી સ્વતંત્ર પત્થર જાત છે, પત્થરને ધાતુની જાત બે પરસ્પર મળી ગયાં છે, એમ કહી શકાય નહીં. કલચર અને મેતીને જુદા પાડનાર યંત્ર જુદા પાડે, તેથી સાચાં મેતી અને યંત્ર બંને મળી ગયાં છે, એમ કહી શકાય નહિં. એમ અહીં સર્વજ્ઞ ભગવાને આગની પ્રરૂપણા કરે, સર્વજ્ઞને જ દેવ તરીકે નિરૂપણ કરે તેથી આગમ અને દેવ બે મળી ગયાં છે, તેમ કહી શકાય નહિં. જેને જીવને માને છે, વૈષ્ણ, શે, મુસલમાને ને કીશ્ચિયને પણ જવ માને છે. પ્રાચીન કાળની અપેક્ષાએ નાસ્તિકે પણ જીવ માને છે. પછી ભૂતથી પેદા થયેલે માને. આસ્તિક નાસ્તિકની વ્યાખ્યા કઈ કરી? ‘પરલેકાદિક નથી', એવી જેની બુદ્ધિ, તેનું નામ નાસ્તિક. “પરલેકાદિક વસ્તુ છે” તેવી બુદ્ધિવાળા આસ્તિક. આ જગે પર વિચારીએ કે-જગતમાં પ્રથમ આસ્તિક ઉત્પન્ન થયે કે નાસ્તિક? રાતદિવસ–સજન દુર્જન વિગેરે પરસ્પર અપેક્ષાવાળા છે. અનાદિના વિપરીતતાવાળા છે. નાસ્તિક શબ્દ શી રીતે બનાવવાના? ન + આસ્તિક બનાવે ત્યારે નાસ્તિક બને. પહેલાં આસ્તિક જ હતા અને તે પછી