________________ સંગ્રહ, નવમી धररुचये, गोपवधूटिदुकूलचौराय / तस्मै कृष्णाय नमः,संसारમદી હી રામ નવા વર્ષાદની જેવી શરીરની કાંતિ છે જેની એવા, તથા ગપાળની જુવાન સ્ત્રીઓનાં પહેરવાનાં વસ્ત્રો ચારવાવાળા અને સંસારવૃક્ષના બીજ સમાન એવા તે કૃષ્ણને નમસ્કાર” પેલી તો માત્ર વેવલી ભક્તાણીએ ભક્તિથી ગાય છે, પણ અહિં તે તે દર્શનનાં વિદ્વાને-પ્રખર વિદ્વાને તેવું બોલે છે! એવી જ રીતે મહાદેવને અંગે પણ કહેલ છે કે- માતુ મા, સીતાહરપતિ=લીલાથી નાટક કરવામાં નિપુણ એવા મહાદેવ તમારા કલ્યાણ માટે થાવ” તે બધા એક જ બચાવ કરે છે. શું? લીલા લીલાને જ પડે. એ રીતે તેઓને દેવનું સ્વરૂપ, લીલાના પડદામાં કેમ નાખવું પડે છે? તે માટે હેમચંદ્રસૂરિ મહારાજને કહેવું પડ્યું કે હે ભગવાન! તમારે વેષ-આકારસ્થિતિ વગેરેનું અન્ય દેવે અનુકરણ પણ ન કરી શક્યા ! અનુકરણ કરી શકાય તેવું પણ અનુકરણ કરી શકયા નહી, પછી તેમાં સમ્યફપણે શી રીતે ગણવું? એથી જ આપણે જયાં અજ્ઞાનનું આવરણ ખસી ગયું હોય, ત્યાં જ સમ્યક્ષપણાને વ્યવહાર કરીએ છીએ. યાદવકુળના વંશવાળ, કહીને ગુરુને નભાવવા માગીએ નહિ. આપણે ગુરુનું સભ્યપણું ક્યાં રાખીએ? શાસ્ત્રાનુસારી હોય તેવાને જ ગુરુ કહેવામાં અને ખાટાને વસાવવામાં આ શાસન, બટાને સરાવવામાં લગીર પણ સંકોચ રાખતું હોત તે જમાલિ જેવાને સરાવતે નહિ. એવાને પણ શાસને વેસીરે વેસીરે કઈ રીતે કર્યો હશે ? મારું ગણું તે સામાને અંગે, શાસ્ત્રકારોએ કહેલું હોય તે સાચું. તારમાં જે સમાચાર આવ્યા તે સાચા માન્યા, શાથી? ટેલિગ્રામની ઓફિસના ભસે. દુનીથાના વિષયમાં તેના જાણકારને ભરેસે રખાય છે, તેમ અતીન્દ્રિય