________________ દેશના દેશનાછે. જે રસ્તે ભવ્યને દેરવવા છે, તે જ રસ્તે પિતે ચાલ્યા છે. વીતરાગમાં આટલું બધું છતાં તેના દેવપણામાં સભ્યપણું ન કહીએ તો પછી આકારમાં જેણે શાંતિ, ઈન્દ્રિયદમનતા, મુમુક્ષતા ધારણ કરી નથી તેને સમ્યકપણું કહેવું? શી રીતે કહી શકાય? કઈ જગ્યા પર કંઈ મળવાની આશા હોય તે “હાજી-હા” કહેવાય. અન્યથા હાજી હા’ શી રીતે કહેવાય? તે સમજે કે-જ્યાં ભય લાગે ત્યાં “મત બોલ માર ખાયગા એ સ્થિતિ હોવાથી ત્યાં પણ “હાજી હા કરવી પડે. સહવાસ હેય તે શરમથી “હાજી હા’ કરવી પડે. મનુષ્ય આશાથી, ત્રાસથી, સહવાસથી “હાજી હા” કહી દેશે. આ ત્રણથી હાજી હા પણું થઈ જાય; પણ અંદર ખાત્રી વગર મન કબૂલ નહિ કરે. પ્રમાણથી ખાત્રી થશે તે જ મન કબૂલ કશે. દેવમાં સમ્યફપણું કંઈક તે તપાસીએ ને? લીલાના પડદા પાછળ દેવપણને સંતાડી દે, પછી કહો કે દેવ માને: તો શી રીતે દેવ માનવા? ઉઠે રે મેરારિ તમારા વિના દહીંના મટક કે ફેડશે? તમારા વગર ગોપીઓના ચીર કેણુ ચીરશે રે! તેવાને દેવ મનાવવા! બિચારી વેવલી ભક્તાણીએ તેવું બેલે છે તે સમઅને નથી બેલતી, ભક્તિરાગમાં બોલે છે. અહિં પણ ભક્તાશું બોલે છે ને–ગુરુજી પાટે ચડી ચડી બેઠા, બેલાવ્યા બોલે નહિ; ગુરુજી માગે સેનાની ઠવણું તે ક્યાંથી વહેરાવીએ?” તેમ તે વેવલી ભક્તાણુઓ પણ તેવું બોલી દે છે. ભક્તિરાગમાં તણએલી તે અજ્ઞાન બાઈએ જ તેવું બોલે છે તેમ નહિ, પરંતુ તેના પ્રખર વિદ્વાને પણ એવું બેલે છે. કારિકાવલીકાર મુક્તાવલી નામની ટીકા, દીનકરી રામસ્ત્રી નામની ટીકાઓ છે. તેની અંદર મૂળમાં કહ્યું કે –“નૂતનગર