________________ સંગ્રહ, આઠમી [71 સિવાય જીવને જવાબદાર અને જોખમદાર ગણવા કેઈ મત તૈયાર નથી. “અને જંતુન: આ અજ્ઞાન જીવ, પિતાનાં સુખ દુઃખ માટે સમર્થ જ નથી. અજ્ઞાની છે, મૂર્ણ છે. કેઈ મનુષ્ય, મૂર્ખમાં જવાબદારી મૂકે ખરે? એમ કહી એ લોકોએ જીવેને પહેલેથી જ અજ્ઞાની માની લીધા! કેટલી વખત માણસેને જવાબદારી, જોખમદારી જુદા પણ હોય છે, તમારે ખાતે ને તમારા જોખમે ન પણ હોય. જવાબદારી હોય અને જોખમદારી ન હોય તે કંઈ નહીં, પરંતુ આ તે જવાબદારી ને જોખમદારી બને ન હૈય! નાના છોકરાના નામે વેપાર થાય તેમાં બેટ જાય તે કેને જાય? જવાબદારી એજંટની, જોખમદારી શેરહોલ્ડરની. જવાબદારી જોખમદારી બંને જુદાં છે. પણ જૈનશાસન સિવાથના દર્શનવાળાઓએ પહેલેથી મીંડું મેલી દીધું કે–આ અજ્ઞાન આત્મા, આમાં જાણે જ નહીં. જાણ્યા વગર જવાબદારી મેલાય નહિં. એનાં સારા કાર્યનું ફળ દેવલેક, ખરાબ કાર્યનું નરક ફળ. દેવકે જાય તે ઈશ્વરની પ્રેરણાથી. વાસ્તવ, ચંપા ના ત્રનેત્ સ્વર્ગ જાય કે નરકે જાય તે ઈશ્વરની મરજીથી જાય ! જીવની મરજી શા કામની ? સુખદુ:ખમાં કે સ્વર્ગ નરકમાં જીવની સ્વતંત્રતા નહિં. સુખદુ:ખમાં જીવની સ્વતંત્રતા નહિં. આની પુષ્ટિમાં તેની દલીલ છે કે “જીવનું કર્યું સુખ થાય તે સુખની અથી દુનિયામાં દુઃખ અને દુર્ગતિ ભે કેણ? અને દુઃખ અને દુર્ગતિ થાય છે, તે તે ચોક્કસ છે, માટે દુઃખ અને દુર્ગતિ દેનાર કેઈ છે તે ખરે જ.” પિતાની સ્વતંત્રતાએ સુખ, સ્વર્ગ મળી જાય તે નરકે જવા કેઈ તૈયાર ન હય, માટે સુખ દુ:ખ, સ્વર્ગ નરક પિતાની મરજીનાં નથી, આમ કહેવાવાળાએ વિચાર કરવાની જરુર છે.