________________ દેશના 70] દેશના દેવ કેમ થવાય? તે રસ્તે બતાવ્યું છે? શૈવ, વૈષ્ણવમાં, કુરાનમાં, બાયબલમાં દેવ થવાને રસ્તે નહીં, દેવ થવાને રસ્ત બતાવનાર જૈનશાસન જ. અહીં તમે પણ દેવ થઈ શકે છે! અરિહંતરૂપે, સિદ્ધરૂપે, પણ દેવ થઈ શકે છે. જેનશાસન સિવાય દેવપણાને માટે છૂટ આપનાર કેઈપણ ધર્મ—મત નથી. જાતિભેદ, રંગભેદ જુલમ કરનાર ગણાય તે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં તે પૂછવું જ શું? કેવળ જિનેશ્વરનું શાસન એવું છે કે જેમાં દેવ થવાની છૂટ છે. સરમુખત્યારવાળા પણ પિતાની પાછળ અનુગામી નીમે છે. હીટલરે ગોરીંગને નીમ્ય, આ તે એક વ્યક્તિ છે. ત્યારે જિનેશ્વર ભગવાન, “હું જ જિનેશ્વર છું અને હું એમ નહીં, તમે પણ જિનેશ્વર થઈ શકે છે. જિનેશ્વર થવા માટે સાધન બતાવે છે, પ્રેરે છે. જ્યાં દેવ થવાની છૂટ નથી, ત્યાં તેના સાધન, પ્રેરણું ક્યાંથી હોય? કેવળ જિનેશ્વર ભગવાનનું શાસન એવું કે–જેમાં સર્વને સમાન હક મળે છે. પછી લાયકાત ઓછી હોય તે દેવ ન થાય તે જુદી વાત છે. અહિં બધાને લાયકાત તેવું ફળ મેળવવાની છૂટ છે. તમે દેવ થઈ શકે છે. તે કેવળ જેનશાસન જ બેસી શકે છે. હું દેવ થયે, એ થયો તમારે કઈને દેવ થવાનું નહીં, તે બીજા મતમાં. અહીં તે બધાને છૂટ છે. અહીં વર્ણ—જાતિ વ્યક્તિભેદ વગેરે દેવ થવામાં નહીં. સર્વ જીવને સ્વતંત્ર થવાને માટે છૂટ આપનાર હોય તે કેવળ જૈન શાસનમાં જ. કેમકે–જેને જ એ માન્યતાવાળા છે કે જીવ જ પિતાના કૃત્ય માટે જવાબદાર અને જોખમદાર છે. જેને શાસન