________________ [61 સંગ્રહ. સાતમી કહો છે, પણ તપાસવા તે દ્યો. કહીને ગોળ તપાસ્યા તે બેલી કે ગેળમાં જ ગેટાળે છે. પેલે કહે–લાવી કેને ત્યાંથી? બૈરી કહેલવાભાઈને ત્યાંથી લવાભાઈએ જ તેની આપે છે. બૈરી ગેળ લેવા આવી ત્યારે લવાભાઈએ કોણ શું માંગે છે? જોયું નહિ હોય, કારણ કે–અધ્યાત્મી પુરુષ છે. ગમે તે આપી દીધું હશે? એમ માનીને ગળની તપેલી લઈ લવાભાઈ પાસે આવ્યું. બૈરી કાલે સવારે તમારે ત્યાંથી આગળ લઈ ગઈ હતી, તે જુઓ, માલ ફેર છે. લવાભાઈએ કહ્યું-અરર...મને ખેદ થાય છે. મારી મહેનત પર પાણી ફરી વળ્યું. આટલી મારી સેબતમાં તમે રહ્યા, છતાં તમને હજુ કડવા મીઠાને હજુ ભેદ રહ્યો ? બાર બાર વાગ્યા સુધી શેકીમાં બેસનારા, બ્રહ્મની વાત સાંભળનારા તમે, હજુ કરવું મીઠું કરનારા રહા ? પેલે કહે કે-મારી બુદ્ધિ તેવી નથી થઈ, પણ આખું કુટુમ્બ તેવું ઓછું હોય? માટે ગોળ બને આપે, અને બીજો ન હોય તે રૂપિયે પાછો આપે. લવાભાઈ કહે-નાંખ નાંખ ઉકરડે. વેપલે કરવા બેઠા છીએ કે શું? તેવી રીતે કળિયુગમાં અધ્યાત્મને નામે લેકેને દેરનારા કઈ સ્થિતિમાં જાય છે? કળિયુગમાં અધ્યાત્મવાદીઓ હોળીનાં બાળકે–ગેરૈયા જેવા હોય છે. ચિત્તની શુદ્ધિ રાખીને વચન અને કાયાની અશુદ્ધિ રાખો, તે તે હોળીના ગેરેયામાં પણ કાયા અને વચનની અશુદ્ધિ સાથે મનની પણ અશુદ્ધિવાળા તે તે લવાભાઈ જેવા જ કે બીજા ? શાસ્ત્રષ્ટિએ અધ્યાત્મ કેનું નામ? “આત્મકલ્યાણની બુદ્ધિએ કઈ દિવસ ધર્મની ક્રિયા કરવાની છે. આ લેકનાં કે પરલેકનાં સુખની ઇચ્છાએ નહિ.