________________ દ] દેશના દેશનાહે આત્મા !" કર્યા કરે, અને વ્યવહારમાં મીંડું, એ તે લવા પાદશાહ જેવું થાય. અધ્યાત્મની વાત કરનાર લવાભાઈ, લ પાદશાહ અધ્યાત્મની વાતો કરનારે. રાતના બાર વાગ્યા સુધી અધ્યાત્મની વાત કરનારે. લવાની ટેળીમાં બેસનાર એક મનુષ્યને ગામ જવું પડ્યું છે. ઘરવાળી કહે છે કે-ઘરમાં ગળની કાંકરી પણ નથી. તમે ગામ જાવ છે, પણ ગેળ વગર શું થાય? પિતાને વિચાર થયે કે–રાતે બાર એક વાગે ગોળ લેવા ક્યાં જવું? બૈરીને એક રૂપિયે આવે અને કહ્યું કેસવારે ગોળ લાવજે. બૈરીએ કહ્યું કે–પણ હું માલ તેલમાં ન સમજું. ત્યારે પેલાએ કહ્યું–તારે કંઈ પંચાત નહીં. બૈરી કહે છે કે-કેમ? પેલે કહે છે કે–લવાભાઈને ગેળની દુકાન છે. રૂપિયે અને તપેલી મેલીશ ને કેઈ સાથે “ળ” એમ કહેવડાવીશ એટલે ભાવ, તાલ, માપ જેવું નહીં પડે. બેરી સવારે લવાની દુકાને ગઈ. રૂપિયે ને તપેલી આપી, કહેવડાવ્યું. લવાએ જોયું કે-ઘરાક, સારે નરસે સમજે એવું નથી, તેથી જૂને અને ખેરે ગોળ આવે. પેલે બહારગામથી આવી જમવા બેઠે. ગેળ વિનાનું ફર્ક જેટલું ખરાબ ન લાગે તેટલું તે ખાણું ખરાબ. ખરાબ ગેળ પડે તેમાં બેસ્વાદ થાય. ઉલટી જેવું થાય. જમવા બેઠે. ખાધું એટલે મેં ખરાબ થઈ ગયું. બૈરીને કહ્યું–ચાખ. બાઈએ ચાખ્યું. આ શામાં ગોટાળે? ગેળ તપાસી આવું? પેલે કહે કે-લાવી છે જેને ત્યાંથી? બૈરી હે–લવાભાઈને ત્યાંથી. પેલે કહે–પણ તેમાં તે કદિ તપાસવાનું હોય? એમ કહી ગાળ તપાસવા ન દીધે. બૈરીએ બીજી વસ્તુઓ તપાસી. બાયડી કહે છે કે–તમે ગોળ તપાસવાની ના