________________ સંગ્રહ, સાતમી [59 તમે મહેલ બનાવે. જે ભવની અંદરથી ગયા ભવની કે આવતા ભવની દૃષ્ટિ પહોંચાડાતી નથી, એ ચારે બાજુની દૃષ્ટિબંધવાળ ભવ હોય ત્યાં તેને શું ગણવું ? જેમાં બહાર દષ્ટિ ન જાય તેવા સ્થાનને શું ગણીએ? એ વિચારણા ન આવે કેગયા ભવમાં કેણ હતો? આવતા ભવમાં કેણુ થઈશ? તેવી દષ્ટિ ન આવે તે તે ભવ કે ગણવે? બંધીસ્થાનને આપણે કેદ કહીએ છીએ. મહેલની અંદર ચારે બાજુની દષ્ટિ ખુલી હોય. આપણે ભવ જેલ. જે આ ભવમાં, ગયા કે આવતા ભવને વિચાર ન કરીએ તે મહેલ કયારે ? ચારે બાજુ દષ્ટિ ફરી શકે. શાસ્ત્રકાર તે ત્યાં સુધી કહે છે કેવિચારશીલ કેને કહે? વ્યવહારદષ્ટિએ કેને વિચારશીલ ગણ? લાંબી મુદતના વિચારવાળાને સંસી કહે છે. તિય એમાં પંચેન્દ્રિને, તેમજ નારકીને તથા મનુષ્યને સંજ્ઞી ભેદ માન્ય છે, પણ તે સંજ્ઞી ભેદ માત્ર વ્યવહારથી પ્રસિદ્ધિ માટે, સમજણ માટે. વ્યાકરણકામાં સૂત્ર છે કે " સત્ય” એટલે કે પહેલા જૂદા રસ્તામાં રહેવું જોઈએ, પછી સત્યમાં જવું. જેમકે અર” હોય તે સાચે નહિં. પરંતુ પછી “સેજ' તરીકે સાચું કરાય: તેમ “મધુ અગ' પહેલાં મૂવું પડે અને તે પછી “મMા' કરવું પડે. એ પ્રમાણે વ્યાકરણુકાને પહેલાં અસત્ય રસ્તામાં રહેવું પડે; પરંતુ શાસ્ત્રકાર એ નથી માગતા. શાસ્ત્રકારે વ્યવહારમાં લ્હી પછી નિશ્ચયમાં જવાનું કહ્યું છે. હળી વખતે નાનાં બચ્ચાઓ દાનતના ખરાબ નથી. જુવાનીને કેફ નથી. મશ્કરી મેઢાની કરે, અંતરની નહીં. અપશબ્દ બેલે તે માત્ર શબ્દથી, કેમ? અંત:કરણમાં અપક્રિયા નથી વસી. પરંતુ તે કેને શોભે? અજ્ઞાનીને. તેમ અધ્યાત્મને નામે