________________ આ ઇરછા દરેકને પર મથે છે. નથી. 54] દેશના દેશનાદુ:ખ અળખામણું છે, આ સિદ્ધાંત છતાં પણ આ સિદ્ધાંત અપવાદ વગરને છે. તેમ નહીં. અપવાદવાળા આ સિદ્ધાંત છે. જે વસ્તુ ગમી હોય, સુંદર લાગી હય, ગમેલી સુંદર વસ્તુ માટે સુખને ભેગ, ને દુ:ખ સહન કરવા જવા તૈયાર થાય છે. માટે જ શાસ્ત્રકારોએ સુંદરપણું એ પહેલું પ્રાપ્ય ગણ્યું. પહેલવહેલું વિવેકીઓને પ્રાપ્ત કરવા લાયક શું? જેમાં સુંદરપણું તે પ્રાપ્ત કરવા લાયક, સુંદરપણાની ઈચ્છા દરેકને રહે. તેમાં અપવાદ રહી શક્તા નથી. સુંદરની સિદ્ધિ માટે દરેક જીવે મથે છે. એમાં અપવાદ નથી. સુખ માટે અપવાદ નથી, પરંતુ સુંદર મેળવવાની ચાહના! તેમાં અપવાદ નથી. સારી ગમેલી ચીજ મેળવવામાં ચાહના, તેમાં અપવાદ નથી સુંદરપણું કેની ઉપર આધાર રાખે છે? દેખનારની બુદ્ધિ ઉપર, સુંદરપણને આધાર કેની ઉપર સુંદરતાની તપાસ કરનારની બુદ્ધિ ઉપર, કડી, મેકેડી સારા રસમાં ગંધમાં સુંદરતા ગણે છે. સામાન્ય જગતના છે જેમાં મેહમાં મુંજાય છે, દામાં ચશૂર બનેલા માનવીઓ સુંદર ઈ ચીજ, તે સમજી શકે નહીં. તેવી જ રીતે આ જગતમાં મેહની માયામાં મુંઝાયેલા, બેહના ઘેનમાં છકેલા આત્માઓ, પિતાને માટે શું સુંદર તેની પરીક્ષા–નિર્ણય કરી શક્તા નથી. આત્માને કર્યું સુંદર મેળવવા લાયક તેને આ જીવે ખ્યાલ પણ કર્યો નથી. સુંદર શું? તે સમજાવું તે પહેલાં એક વાત ખ્યાલમાં લઈ લે. જે કઈપણ તમારી ઉપર હુકમ બજાવે, જેમ કે–વૈદ કહે કે મરચું ના ખાશે.” એ વૈદે હુકમ કર્યો એ એના સ્વાર્થ માટે હુકમ નથી. તમને મરચું ખાવા માટે નિષેધ કરે છે. તે નિષેધ વૈદના પિષણ માટે નથી, પરંતુ જેઓ તમારી ઉપર એવા હુકમ કરનાર હોય કે-ગુલામ બને અને