________________ સંગ્રહ, છઠ્ઠી fપ૩ અમુક અપેક્ષાએ તે નાના મેટાપાડ્યું છે, તેથી ગ્રંથકારેને તેનું નાની–મેટી નામ કહેવાને બદલે અનામિકા કહેવું પડયું. એ રીતે અપેક્ષા ન સમજે તેઓ " વત્ત સર્વર એ વાકય સમજવાને લાયક ન ગણાય. “જે પિતાને આત્મા તે જગતને આત્મા તે કયી અપેક્ષાએ? તે માટે કહ્યું કે ગુણે દુર રિવારિ રેગી નિરિગી, શાંત અશાંતની અપેક્ષાએ સુખદુઃખ, પ્રિય અપ્રિય નહીં, પરંતુ જેવું આત્માને સુખ વહાલું છે અને દુ:ખ અળખામણું છે, તેવું અન્યને સુખ હાલું છે અને દુ:ખ અળખામણું છે, એ અપેક્ષાએ. તે સાંભળી સમજી શું કરવું? તે માટે સમજાવ્યું કે આ વસ્તુ સમજી એક જ કરવાનું કે–પિતાને મોટામાં મેટે ડર શાને લાગે? જીવનને. તેથી જીવન બચાવવા માટે પિતાના જીવનની જેમ બીજા પ્રતિ વર્તવું. दीयते म्रियमाणाय, कोटि जीवितमेव वा। धनकोटिन गृहणीयात् सो जीवितमिच्छति // 'सब्वे जिविउभिच्छन्ति, જ મહિ' મરતાને કેઈ એમ કહે કે-“કાં તે ક્રોડસેનેયા લે, અને કાં તે જિંદગી લે તે શું ગ્રહણ કરે? દરેક જીવ, જિદગીને જ ઈછવાવાળે છે. આ વાત શાસ્ત્રના એ અક્ષરમાં હતી. આજકાલ પિપર જાણનારા, વાંચનારા જોઈ શકે છે કે રશિયાના ઝારે જર્મનીના કૈસરે, અફઘાનના સુલતાને, ઇરાનના શાહ, પિટું ગીઝ રાજાએ, સ્પેનની પાર્લામેન્ટ ગાદી છોડી દીધી. શા માટે ગાદીઓ છેડી? જીવ વહાલે હતા. રશિયાના ઝારને રાજ્ય કરતાં જીવ વહાલે હતું, તેથી રાજીનામું આપી જીવ બચાવ્યો હતે. જીવન એટલું બધું વહાલું છે કે તે આગળ બધું તુચ્છ છે, તે જગતના જીવોને પણ પોતપોતાનું જીવન વહાલું છે. આ વાત ફળ તરીકે જણાવી. જગતને સુખ વહાલું છે.