________________ પ૨] દેશના દેશનાચકાવામાં ફરીને સગરામપુરે ઉતર્યા બાદ પૂ. બહુશ્રુત મહાપુરુષે આ દેશનાને પ્રારંભ કરેલ.] आत्मवत् सर्वभूतेषु,सुखदु खे प्रियाप्रिये। चिन्तयन्नात्मनोऽनिष्टाम् , हिंसामन्यस्य नाचरेत् // વિવેકીઓને પ્રાપ્ત કરવા લાયક શું? શાસ્ત્રકાર કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમાન હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્યોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થા આગળ સૂચવી ગયા કે–આ જીવને અનાદિકાળથી સુંદર પદાર્થો ગમે છે. જે કે–સુખ ગમે છે એમ સામાન્ય રીતે કહેવાય છે. અને તેનું કારણ, સહુને દુઃખને અણગમે હંમેશાં ય છે. સૂતાં-જાગતાં–મુસાફરીમાં કે બેઠા હેય, તે દરેક અવસ્થામાં દરેકને સુખ જ ગમે છે, અને દુ:ખને અણગમે રહે છે. એટલા માટે “સામા સર્વભૂતેષુ' કહે છે. એ વચનને અર્થ-પતે મૂર્ખ હોય તે આખા જગતને મૂર્ખ સમજવું? પિતે વિદ્વાન હેય તે બધાને વિદ્વાન અને રેગી હોય તે બધાને રેગી સમજવા? પિતે દૂધપુરી ઉડાવે તે આખું જગત દૂધપુરી ઉડાવે છે?” તેમ સમજવાવાળે થાણાની ગાંડની ઈસ્પિતાલમાં શેભે. તેમ માનનારે એ મનુષ્ય બીજી જગે પર નહીં શેજે, પણ થાણાની ઈસ્પિતાલમાં શોભશે. મહાનુભાવ! તે વચન કઈ અપેક્ષાએ કહ્યું છે? જગતમાં અપેક્ષાવાદ ન સમજે તેને એક વચન પણ બોલવાને હક નથી. અપેક્ષાને સમજે. આ ત્રણ આંગળામાં વચલીને નાની કે મેટી કહેવી? પૂજા કરે છે તે અનામિકા આંગળીને નાની કહેવી કે મેટી કહેવી? કનિષ્ઠાની અપેક્ષાએ મેટી, મધ્યમાની અપેક્ષાએ નાની. અપેક્ષાએજ એમાં નાના મેટાપણું. નાના મોટા શબ્દો પરસ્પર વિરુદ્ધ છતાં