________________ સંગ્રહ [55 પ્રાણ આપ.” “સ્વતંત્ર બને અને પ્રાણ આપે.” તે હુકમ ક્ષમ્ય, પણ “ગુલામ બને ને પ્રાણ આપો” તે હુકમ કોણ સહન કરે? જગતમાં તલવારના જોરે તણખલું પકવું પડતું હોય તેવા વખતે ભલે આવા હુકમને માન આપે, પણ મેહમાં મુંઝાય છે તેના ઉપર એ હુકમ બજાવે તેને કોણ માન આપે ? મેહમાં મુંઝાયેલા ઉપર તે હુકમ બજાવનાર કર્મ છે. કર્મ એ આ જીવ ઉપર હકમ બજાવે છે કે ગુલામ બન, ને પ્રાણ આપ સર્વ ગતિઓ ને સર્વ ભવ માટે તેને એક સરખે હુકમ છે કે-ગુલામ બન ને પ્રાણ આપ. તારું કેવળજ્ઞાન ને કેવળદર્શન, વીતરાગપણું અને આત્માની શક્તિ મારા મજામાં સેંપી દે! આત્માની જે શક્તિ, તે જ્ઞાનદર્શનશક્તિ-માન્યતાની વર્તનની શક્તિ. યાવત્ આત્માની લેવાદેવાની શક્તિ પતે પહેલા લખાવીને આધીન કરી લે છે! દેશમાં કરવાલ ચલાવાય તેમાં જેમ લેઢાની કરવાલ આખા દેશ પર અસર ન કરે, પણ કલમની કરવાલ આખા દેશમાં અસર કરે. - વિપર્યાસ બુદ્ધિ–તારે તારી શક્તિ છે, એમ ગણવું જ નહીં. તારી શક્તિ ઉપર તે કર્મરાજાએ બુદ્ધિવિપર્યાસની કરવાલ ચલાવી છે. તારી ઈ શક્તિ છે તે તારે ન વિચારવું, એના જે બુદ્ધિવિપર્યાસ કર્યો? મારું ભલું શામાં? એમ વિચારવાની અને એવી રીતે વર્તવાની તાકાત ચેરી લે એ એ બુદ્ધિવિપર્યા છે. પિતાની તાકાત અજમાવવા જાય તેવા ઉપર સેટ પડે તે કેણુ? મહ. મહ, આ જીવ ઉપર જોહુકમી ચલાવી પિતાના સ્વરૂપનું, શક્તિનું, સાચી માન્યતાનું ભાન થવા ન દે; તે પછી તે સ્વરૂપાદિને જાહેર કરવાને વખત તે ક્યાંથી જ હેય? આવો જુલમી કેણ? મેહરાજા! ગુલામીની ધુંસરીમાં બાકી રાખી? એ કહે છે કે–પ્રાણ લઉં! અને તે પણ જુલમને