________________ દેશના 48] સંસાર. તેમાં ખાવા પીવાના દિવસે છે પણ કમની ગુલામી છે. આથી સમજ્યા હશે કે–કર્મની પુંસરી હોય ત્યાં જવા પીવાનું છે. કર્મની ધુંસરી નથી ત્યાં ખાવા પીવાનું નથી. આ બેમાંથી જે પસંદ હોય તે બોલે. તમને રમુજ ખાવા પીવામાં છે? કર્મની ગુલામી બુલ પણ ખાવું પીવું મળવું જોઈએ એમજને? આઝાદીને અર્થ સમજ્યા, દેશને અંગે આઝાદીને વિચાર કર્યો, પણ આત્માને અંગે કદી વિચાર કર્યો કે–તેમાં કોઈની ડખલ ન જોઈએ. આમાં ડખલ ન જોઈએ તેવું વિચાર્યું? આત્માની અંદર ડખલ કોઈની ન જોઈએ. આત્મા પિતે જ સ્વતંત્ર. અક્કલ વગરની સ્વતંત્રતા તે સ્વછંદતા અણસમજુની સ્વતંત્રતા એ સ્વચ્છંદતા, અજ્ઞાનદશા ન હોય, તેમાં કર્મ ન હોય અને તેજ મેક્ષકર્મ આડું ન આવે તેવી દશા સંપૂર્ણ કાલેકનાં જ્ઞાનવાળી દશા. તેમાં કર્મની આડખીલી નહીં. આપણે કમાણી મિક્ત ઉપર અંકુશ. ઉત્પત્તિ-આવકમિક્ત ઉપર અંકુશ. તેના જેવી ગુલામી કયી? અહીં પણ મૂળ મિક્ત કેવળજ્ઞાન-દર્શન છે. તેના ઉપર અંકુશ ! મતિ આદિ જ્ઞાને ઉપર પણ તેને દાબ. સ્પર્શાદિ વિષયના જ્ઞાન ઉપર પણ તેની બાંહેધરી ! તેની બાંહેધરી એજ સ્પર્શ—રસ ગંધ_રૂપ-શબ્દનું જ્ઞાન, કર્મની બહેધરીએ વિચાર કરી શકીએ તે તમારું શું? વિષયની પ્રવૃત્તિ તે પણ તેના કબજામાં! કહે કેવી ગુલામી? આવી ગુલામીદશામાંથી છૂટવાને જે નિશ્ચય તે ખરી આબાદી. પૈદા પારકા માટે કરાય તે આઝાદી નહી. ગાય ઘાસ ખાઈને દૂધ કરે તે પિતાને માટે નહિં બીજાને માટે. આથી તે ઢેર. આપણે મેળવીએ દુનિયાદારીનાં–કર્મનાં પિષણ માટે તેમાં આપણું કંઈ નહી ! તે નિશ્ચય, તે જ સમક્તિ