________________ સંગ્રહ, પાંચમી 47 તે ભાગ્યશાળી છે કે–દલ્લે ટેપલામાં લઈને સાથે લઈ જાય. આ તે એવી ભટક્તી પ્રજા કે-જે મેળવ્યું તે મેલ્યું ને ચાલ્યા, કરડે રૂપિયા મેળવે. લાખ સ્ત્રીઓ હોય તે પણ મેલવાનું યાદ માફક કરેડેનું કુટુમ્બ હોય તે પણ મેલવાનું. ભટકવું ને મેળવેલું મેલીને ભટકવાનું, આ અનાદિકાળથી કર્યું. હવે આપણે શું નિશ્ચય કરે? મારે હવે ભટકવું નહીં ને મેળવેલી વસ્તુ મેલવી નહીં. સમક્તિ આજ, બીજું સમક્તિ નહીં ભટક્તાપણું છોડું. મિલક્ત એવી કે–મેલવી ન પડે, એજ સમતિ. ભટકવું ક્યારે ન પડે? આયુષ્યના આધારે ગળું ન બંધાય તે ભટકવું ન પડે. કાયાના કાષ્ઠપિંજરામાં કેદ રહ્યા છીએ, ત્યાં સુધી ભટકવાનું છે. હમારે સિદ્ધશિલા પર તત્વ નથી. અમારે તે ભટકવું ન પડે, જ્યાં ત્યાં ગયા, ત્યાંથી ખસવાનું નહીં. એવી મિલક્ત મેળવવા પર તત્વ છે કે મરણુતે પણ તે મિક્ત મેલવી ન પડે. ગયા પછી ચેટયા, ખસવું ન પડે એવા સ્થાનની ઝંખના તેનું જ નામ સમક્તિ. શું આ? એજ મેક્ષ. કર્મની ધુંસરી હોય ત્યાં જ ખાવાપીવાનું હેય. મેક્ષમાં ખાવું, પીવું, પહેરવું, એવું નહીં. તેવા મેક્ષને શું કરે? એમ કહે, તે સમજે કે–ઝિંદાબાદ પિકારે તે છે, પણ તમે ખાવા, પીવા, હરવાફરવાના જ રસિયા છે. જે એમ છે તે આઝાદી આબાદી શબ્દ બેલ પાલવ નથી. તમારે તે “આઝાદી આબાદી ભલે ન હોય પણ જે રાજ્યમાં ખાવા પીવા, હરવા ફરવાની મેજ હોય તેવું રાજ્ય જોઈએ.” એમ જ બેલવું જોઈએ. એક સરખી રીતે કહેવું પડશે કેએ ખાવાપીવા વિગેરેમાં ધૂળ પડી કે જેમાં આઝદી આબાદી ન હેય. જેની ઉપર કર્મને સેટે વીંઝાતે રહે, એ આ