________________ દેશના દેશનાઅંગે નિશ્ચય કરવાને. વિજાતિથી વ્યાવૃત્તિ થયેલ ઈતર, સજાતિથી વ્યાવૃત્તિ થએલે જુદે પડત. અનાદિકાળથી ગેય કર્યું પકડયું? કંચન, કામિની, કુટુમ્બ અને કાયા એ ચારનું. જાનવરમાં–દેવકમાં આ ચાર પકડ્યાં હતાં. આત્મા એ ચારને જ સાધ્ય તરીકે ચણ હતે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા આ ચાને સાધ્ય તરીકે ગણતું હતું. તે ગણતે ગણતે બિચારે ભટક્તી પ્રજા તરીકે રહે. ભટકતી જાતિ. ગામ બહાર લુવારીઆ આવે છે, તે કયા ગામના ? કઈ ગામના નહીં. બે મહીના એક ગામમાં બે મહીના બીજા ગામમાં. વર્તમાનકાળમાં તેને આપણે ભટક્તી પ્રજા તરીકે દેખીએ છીએ, તેમ આપણેય ભટકતી પ્રજા. આપણે કઈ જગો પર બે ઘડી, વધારેમાં વધારે 33 સાગરેપમ. આપણે સ્થિરવાસ ક્યી જગ્યા પર? અહિ જાણો ચૌદ રાજલકને સુધરેલો તે કલ્પનામાં પણ નથી લાવી શક્ત. અસંખ્યાત કેડીકેડ જેજને એક રાજ થાય, તેવા ઊધ્ધ અધે 14 રાજને ઘન કરે તે સંખ્યા જબરી થાય તેવા 14 રાજકમાં વાળના અગ્રભાગ એટલી જગ્યા પણ નથી કે–જ્યાં આ આત્મા નથી જન,નથી મૃત્યુ પામે. ડી જે કલા મારે અનંતી વખતે જ્યાં જન્મ્યા, મર્યા ન હોય તે વાળના છેડા જેટલે પણ કઈ ભાગ 14 રાજકમાં મળે નહીં. હવે ભટવાપણામાં આપણે શું બાકી રહ્યા ? એકેન્દ્રિયપણું લેવાનું. આ લવારીયાની જાત ને આ બાજુ દ્વારકા-જગન્નાથ-સુલ્તાન કે મદ્રાસ તેમાં જ ભટકતી જાત. આપણું તે 14 રાજકમાં ભટકનારી જાત! આવી જાતને ભટક્તી ન કહેવી તે શું કહેવું?