________________ [45 સંગ્રહ, પાંચમી સમકિત દેવાય છે! બાઈઓ બજારમાં બેલે કે–સ્વર્ગે જવાને ખપ કરે તે ચેમિલને માને, નરકે જવાને ખપ કરે તે ગણેશમલને માને.” બાઈઓ સુદ્ધાં તેમ બોલે છે. બાઈઓ માળવા મારવાડમાં ઘેરથી ઉપાશ્રયે જાય ત્યારે ગીત ગાય. તેના હાથની છાપ, શબ્દ પકડાયે, સ્વરૂપ પકડાયું નથી. મારી વસ્તુના ભેગે પણ પપકાર કરું, તે દાનનું ઊંડું તત્વ હતું. તેમ સમ્યક્ત્વનું ઊંડું તત્વ ક્યાં છે? સ્વાર્થ પરાયણતાની જ્યાં પિક મેલાય, ત્યાં ઊંડું તત્ત્વ છે. પરમાર્થપરાયણતાને મોટી માનવામાં આવે ત્યાં પરોપકાર કરે છે, તેમ નહીં પણ બીજાને ઉપકાર કરે છે, એ વસ્તુ ખડી થાય. સ્વને ભેગ અને બીજાને ઉદ્ધાર. તેમ પ્રસિદ્ધ શબ્દ સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર. પણ તેમાં જડ કઈ? દરેક સુંદરના પક્ષી છે, પિતાનું કરેલું ખરાબ છે તેમ માનવા કહેવા કેઈ તૈયાર નથી. ખરાબ ધારીને કઈ કરવા તૈયાર થતું નથી, ધારણામાત્રથી સારા ખરાબમણું થઈ જતું નથી. કેઈપણ પિતાની માન્યતાને ખરાબ માનવા તૈયાર નથી. દરેક પિતાની માન્યતાને સુંદર જ માનવા તૈયાર છે. દરેક પિતાની ધારણુ-વચન-કાર્યને સુંદર મનાવવા જ તૈયાર છે. સુંદરપણું સ્વભાવે–સ્વરૂપે રહેલું છે. સ્વભાવે સુંદરપણું હોય. એક પદાર્થને નિશ્ચય કરવો હોય, તેને જુદો પાડવા માટે બીજી વસ્તુ લાવવી પડે; અને એ જાતને વિભાગ પાડે ત્યારે નિશ્ચયમાં આવી શકે. જેમ પશુ–પંખી–ઘટ–પટ પદાર્થોથી તેમનું જુદું સ્વરૂપ જાણવું પડે. સાકરભાઈને નિશ્ચય કરવા માટે વિજાતિની વ્યાવૃત્તિ. ઈતર અને સજાતિની વ્યાવૃત્તિ વગર પદાર્થને શુદ્ધ નિશ્ચય થઈ શકે નહીં. બે વ્યાવૃત્તિ, આ બેથી ભિન્નપણું, તે નિશ્ચય. તેમ નિશ્ચય થયા વગર પદાર્થને નિશ્ચયન થઈ શકે. સમ્યકત્વને