________________ - - સંગ્રહ, પાંચમી [49 કર્મની આડખીલી ન હોય, જન્મ જરા મરણ મને નડે નહીં તેવું સ્થાન મેળવવાને નિશ્ચય તે સમકિત. મારી આત્મરિદ્ધિ ખુલ્લી રહે એવું સ્થાન મારે મેળવવું છે. આમ કાર્યને નિશ્ચય તેનું જ નામ સમકિત. આ તે મેક્ષને જ નહીં પણ આત્માને, કર્મને, જન્માંતરને નહીં માનનારાથી જુદાપણું થયું ? જિનેશ્વર દેવ, શુદ્ધ ગુરુ, કેવળીકથિત ધર્મ માન્ય છતાં પેલાં કરતાં વધારે મુશ્કેલીમાં આવે! પણ એમ નથી. ઈતર પદાર્થોથી સેનાને જુદું પાડવામાં જેટલી મુશ્કેલી નથી, તે પિતળથી સેનાને જુદું પાડવું પડે તેમાં મુશ્કેલી છે. તે વખતે કસોટીની જરૂર પડે. જેમ દિગંબરથી લઈએ. તેઓ કહે છે કે–અમે જિનેશ્વરને દેવ માનીએ. બધા જેનના ફાંટા તેમાં દેવગુરુધમ સરખા આવવાના. એ સ્થિતિમાં તેના નિશ્ચયની મુશ્કેલી કેટલી? મેક્ષ, આત્મા, બંધન માનતા ન હતા તેથી નિશ્ચય થયો પણ મેક્ષાદિ માને છે યાવત્ જિનેશ્વરને દેવ, સુસાધુને ગુરુ, શુદ્ધ ધર્મને ધર્મ માને છે. તેનું કે શાસ્ત્ર ધર્મ માનવા લાયક નથી, એમ કહે છે ? પણ તે વાત જુદી છે. કારણ કે–તેમાં સાચા જૂઠાને નિર્ણય શી રીતે ? ઈતર ધાતુથી સેનાનું જુદું પાડવું તે સહેલું પડે છે, તેમ પિત્તળથી જુદું પાડવામાં મુશ્કેલી પડે. મેતીને માણેક હીરાથી જુદું પાડવામાં સહેલાઈ છે, પણ કલચરથી જુદું પાડવામાં મુશ્કેલી છે. જિનેશ્વરને દેવ માને છતાં મીંડું. કારણ કે–તે શી રીતે પારખવા? તે પારખવા માટે શાસ્ત્રકારને પ્રયત્ન કરે પડે છે. શાસ્ત્રમાં કહેલાં લક્ષણવાળા દેવ, આગમમાં લક્ષણ કાં તે લક્ષણવાળા ગુરુ અને ધર્મદેવને માનનારી દુનીયા હેય તેમ ગુરુ અને ધર્મને માનનારી હેય, પણ તે કેના આધારે? “ગામ–આગમના આધારે: