________________ દેશના મહેનત વીર્ય માટે ન કર્યો હોય તે 40] દેશના ભેલું કાર્ય ઉત્તમ છે કે નહિ ? તે નિશ્ચય કરે. કાર્યને નિશ્ચય ર્યા વગર કાર્યનાં સાધને મેળવવા તેની મહેનત થાય તે દેખાવમાં સરખી દેખાય, પણ પરિણામે ધપે ખાનાર થાય. બાઈએ ઘાઘરે સીવવા આપે. દરજીએ બખી દીધે. કપડું છે, સંચેથી બખીએ દીધે, પણ ધપે ખાધે કેમ? ગમે તે છેડા સાથે બખીએ દીધે! જેથી ઘાઘરે તૈયાર ન થાય, દરે, મહેનત વગેરે બરાબર છે, પણ કાર્ય ન થયું. સેમદે–સંગે વિગેરેમાં ખામી નથી, છતાં ઉલટી ઉકેલવાની મહેનત વધી. છેડે મેળવવામાં ભૂલ્ય, ત્યાં શું થાય? કાર્ય માટે પ્રયત્ન કરે, કાર્ય માટે કુટુમ્બ પૈસા વિગેરેને ભોગ આપે. પણ કાર્યની સુંદરતાને વિચાર ન કર્યો હોય તે પરિણામ શું આવે? માત્ર કાર્ય પારીને કરેલી પ્રવૃત્તિ મનની મહેનતવાળી હોય, તનની મહેનતવાળી હય, અર્થના વ્યયવાળી હોય પણ નકામી. કારણ કે–કાર્યનું સુંદરપણું કઈ રીતે છે, તે નિશ્ચિત કર્યું ન હતું, માટે કાર્ય કરનારે પહેલાં પિતાના કાર્યને અંગે નિશ્ચય કરે કે–આ કાર્ય સુંદર છે? અને જ્યારે કાર્યની સુંદરતાને નિશ્ચય થાય ત્યારે એણે એ ખ્યાલ રાખે કે- એવાં સુવિમાનિ–સુંદરમાં સડે ઘાલનાર ડગલે પગલે મળે. તે સૂકાને બીજો અર્થ - જાનવર સારા અનાજમાં પેસે, સડી ગએલામાં જાનવર પણ ન પેસે. સારા કાર્યમાં સડો ઘાલવા જગત તૈયાર છે, તેથી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ સરખા પણ લખે છે કે “શ્રેયાંસ - વિનિ' લ્યાણકારી કાર્ય હોય તે વિઘોને પ્રથમ નૈતરું હોય છે. કલ્યાણકારી કાર્ય હાથ ધરું તેમાં હું વિઘોને પ્રથમ નેતરું દઉં છું. આ મલેકને અર્થ, બીજા બધા આચાર્યો એમ