________________ સંગ્રહ, પાંચમી [41 કરે છે કે-કલ્યાણકારી કાર્યોમાં વિધૂ આવે.” ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના ભત્રીજા શ્રી ચંદ્રસેનાચાર્ય કહે છે કે–ઘણું વિઘવાળા હોય તે જ કલ્યાણકારી કાર્યો ગણાય. શાસ્ત્રોમાં સમક્તિ, જ્ઞાન, દાન, લાભ, ભેગ, ઉપભેગ, વીર્ય, ચારિત્ર વગેરેનાં આવરણ કમેં સાંભળવામાં આવ્યા, પણ મિથ્યાવાવરણી, કુપણુતાવરણકર્મ ક્યાંઈ સાંભળ્યું? કૃપણુતા, અજ્ઞાન, મિથ્યાત્વને આવરણ કેમ નહીં? તે ધ્યાનમાં લે કે-ડાઘ ધળાને, કાળાને ડાઘ કેવો? ડાઘ પડ્યો એટલે સમજવું કે ધોળું છે. ડાઘ પડવાને ડર ધળું હોય ત્યાં. આખું કાળું હોય ત્યાં ડાઘને શું ભય? આત્માના જે ગુણે તે બધા આવરણવાળા. જ્ઞાન, દર્શન, વગેરે આવરણવાળા, વીર્ય સુધીના અંતરાયવાળા, કર્મની 158 પ્રકૃતિમાં અજ્ઞાનનું આવરણ એવી પ્રકૃતિ નથી. મિથ્યાત્વ અવિરતિ અલાભાદિનાં આવરણ નથી. કૃપણુતાદિ એ ચીજો છે, પણ લ્યાણભૂત નથી. વાંસ વદુ વિનાનિ' તેને અર્થ ચંદ્રસેનાચાર્યે બહુ વિદ્વત્વને ઉદ્દેશ રાખી શ્રેયસ્તત્વનું વિધાન કર્યું. તેથી કલેકના ઉત્તરાર્ધમાં અકલ્યાણમાં પ્રવર્તેલાને વિશ્વ આવતું નથી” એમ કહ્યું જેમાં ઘણું તો આવે તેજ કલ્યાણકારી કામ. બંને મુદ્દાને વળગીએ તે પણ એક અર્થ નક્કી છે, કે કલ્યાણકારી કાર્ય કરનારે સમજવું કેબિને નેતરું દઉં છું. રાષભદેવજીને અંતરાય હતે. 83 લાખ પૂરવ સુધી અંતરાયે માથું ઊંચું ન કર્યું. દીક્ષા લીધી કે અંતરાય ઊભે થયે. તપસ્યા વરસની કરી ન હતી. વરસ લગી ગેચરી ન મળી અંતરાયના ઉદયે. ભગવાન મહાવીર મહારાજા ત્રીસ વરસ ગૃહસ્થપણામાં રહ્યા. અંગુઠાથી મેરુ ચલાવ્યું. વેતાલને બાળપણમાં સુદી