________________ 38] દેશના દેશનતપ, ભાવમાં કે માનુસારી કે દેશવિરતિ સર્વવિરતિમાં ન સમજે તે અનુપગ કર્યો. વિના બળો રચાનાર જાના: ખાવું, ઉંઘવું તે કરે છે, પણ તેટલા માત્રથી સદુપયેગ ક ગણાય નહિ. તેમાં પણ અનુપગ થતું જ નથી તેનું કેમ? વાત ખરી. મહાનુભાવ! આ તારા ખાવા-પીવાના ઉપગેને ઉપગ કહીશ, તે જાનવરમાં ક્યો ઉપયોગ? જાનવર બાય પીએ, ઉઘે, ભયથી બચવાના ઉપાય કરે છે. સંતાનપાલનમાં તે જાનવરો પણ જાણે છે. જાનવરોનું તે કાર્ય છે. તે મનુષ્યપણાનાં કર્યો નથી. માટે તે ઉપગ મનુષ્યને હાય તેમાં મનુષ્યપણાને. સદુપયોગ થતે નહિ હેવાથી અનુપગ જ છે. હવે દુરુપયેગમાં મનુષ્યપણું મેળવી મહાઘાતકી–જુલ્મી–મહાલેભી બની જગતને હેરાન કરનારા થયા, ચકવતી થઈ સાતમી નરકે ગયા માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે મનુષ્યપણું તમારા કબજાનું છે, એમ જણાવી તેનું ફળ ન સમજે ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવા માટે તમે લાયક નથી, એમ જણવેલ છે. સાચે રસ્તે મળે તે જ સદુપયોગ થાય. સર્વ પ્રવૃત્તિ કરે છે તે ઈષ્ટ ફળ આવશે એમ જાણી પ્રવૃત્તિ કરે છે, છતાં પ્રવૃતિનાં ફળ અનિષ્ટ પણ આવે છે. રસ્તે લેતાં ભૂલ થવાથી “વિનાયક પ્રકુણે ચયામાસ વાનર જેવી સ્થિતિ થાય છે. બ્રહ્માજીએ ગણપતિની સુંઢ બીજે સ્થાનકે (પાછળ) લગાડી. પ્રવૃત્તિમાં ફેર પડે તે વિનાયકના વાનરજી બને. પ્રવૃત્તિ, યોગ્ય ન થવાથી વાંદરે થશે. દરેક જણ ઇષ્ટ પ્રવૃત્તિ કરે છે, પણ રસ્તે સાચે ન લે તે? માટે જે મનુષ્ય ઈષ્ટની