________________ સંગ્રહ. ચેથી [37 આ વસ્તુ જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારે માલમ પડશે કેમનુષ્યપણું મેક્ષ માટે જ છે. તેથી જ કહીએ છીએ કે-તે વહી તે જવાનું જ છે, એમાં મૂર્ખાઈ કરીએ તે કામ ન લાગે. કઈને કૂવે હતે. શેરીવાળાને પાણી ભરતાં બંધ કર્યા કે– કેઈએ અમારા કુવામાંથી પાણી ન ભરવું. પોતાને ઘેર લગ્ન આવ્યાં ત્યારે તેને પાણીની જરૂર પડી. પણ કૃ વહેતે બંધ કર્યો હતો તેથી એર બંધ થઈ અને તેજ નીકળતું હતું તેટલું પણ ન નીકળ્યું. નદીને પ્રવાહ વહે જ જાય છે. પીઓ કે ન પિઓ તેથી રેકાઈ રહેવાને નથી. આ મનુષ્યજીવનને સ૬ ઉપયોગ ન કરે તેવી પડી રહેવાનું નથી. તે તે દહાડે દહાડે ઓછું થવાનું છે. માં જાણે કે-દીકરે મેટ થયે પણ આવરદામાં એ છે કે. આ વિચારી ક્ષણે ક્ષણે જવાવાળી ચીજમાંથી મેળવી લે. કિંમત કરો. જેને શાસ્ત્રનું લક્ષ ન હોય–શાસ્ત્રની દરકાર ન હોય=શાસ્ત્ર, શાસ્ત્ર તરીકે ન હોય તેવા માટે મનુષ્યપણની કિંમત બતાવવાનું સ્થાન નથી. શાસ્ત્રો ફેંકી દેવા છે, તેવાને તે શાસ્ત્રો નકામાં છે. 48 મિનીટની એક સામાયિકમાં 9252525 પલ્યોપમ દેવતાનું જીવન તમે મેળવી શકો છે. એક એક મિનીટે લગભગ બબ્બે કોડ પલ્યોપમ દેવતાનાં આયુષ્યને મેળવી શકે છે! પણ ક્યારે? સદુપયેગ કરી જાણે ત્યારે બે કોડ પલ્યોપમ પ્રમાણ દેવાયુષ્યને લાવનારી એક મિનીટ ક્યારે ? સદુપયેાગ કરે ત્યારે. અને શાસ્ત્ર માને તે જ. શાસ્ત્ર માનવાં નથી. શાસ્ત્ર ફેંકવા છે, તેને મનુષ્યપણાના સદુપગની કિંમત બતાવવાને રસ્તે નથી. શાસ્ત્રની શ્રદ્ધાવાળાને આ વસ્તુ બતાવી શકાય છે. હવે અનુપગવાળાને હાનિ અને દુષ્પગવાળાને તેનું નુકશાન ધ્યાનમાં લઈએ. દાન, શીલ,