________________ ચેથી સંગ્રહ, [29 મનુષ્યપણું મેળવવાના ઉપાયો સ્વભાવથી મંદકષાયે. | ‘પયઈઈ તણું કસાઓ દાણરૂઈ મજિમ ગુણો” પાતળા કષાયવા–મનના વેગો ઉપર કાબૂ ધરનાર મનના વેગે જાનવરને પણ છે. જાનવરને લેભ, ક્રોધ, ગુમાન નથી લેતા તેમ નહિ. ક્રોધાદિ ચારે માનસિક વિકારે જાનવરમાં પણ રહ્યા છે. બધામાં રહ્યા છે, પરંતુ જે આવતી જિંદગીમાં મનુષ્ય થનાર હોય તે જીવ તેની ઉપર કાબૂ ધરનાર હોય તે કાબૂ ક્યા રૂપને? વખત દેખી બધા કાબૂ ધરે છે. કૂતરે, રેટીવાળા રેટલે આપે એટલે જીભ પૂછડું ટાંટીઓ તાણે તે પણ કરડતું નથી. જીવાડનાર છે, રમાડનાર છે. બીજો અડપલું કરે તે કરડે. એક જગે પર ગુસ્સે કબજામાં લીધે. સ્વાર્થ સિદ્ધિ માટે સ્વાર્થપષણ માટે જગત્ ક્રોધાદિક ઉપર કાબૂ રાખે છે પણ તેવા કાબૂથી મનુષ્યપણું ન મળે. સામે કલેકટર આવે, કલેકટરને તમને ધક્કો વાગે, તમે “માફ કરજે” કહે છે. માણી કલેકટરે માગવાની હતી પણ તેને કહો તે ? મત બોલ માર ખાયગા, એટલે આપણે સામેથી માફી માગીએ. ધર્મ—દેરાસરની વાત લ્ય. ધર્મક્રિયાને અંગે માણીના પ્રસંગે ગુને છતાં હું કેમ માફી માગું? પણે આપણે લેવા દેવા નથી. આપણને ધકકો માર્યો છતાં સાહેબ માફ કરજે, કાબૂ ક્યાં? સ્વાર્થને હાનિ પહોંચે તે ધારીને. દેસી વાણીયા દુકાન પર ઘરાકને માલ આપે, ભાવ કહે, “શેઠ સાચું કહે, સાચું કહો, ઘરાકે તેમ કહ્યું. તેને અર્થ શું ? “તમે જૂઠા બેલા છે.” તેમ કહે છતાં આંખ લાલ ન થાય. “તારી આગળ ફેરફાર કહેવાય, એમ કરે ! કેમ ભાઈ આમ કેમ? આ ગુસ્સાનું દષ્ટાંત દીધું. તેમ માન, માયા, લેભમાં પણ