________________ સગ્રહ. સ ગ્રહ, ચોથી [ 25 દેશના 4 મનુષ્ય જીવનને સદુપયોગ– "ii કમાલના મંજિ, પૌરાઈ નિરાશા तीर्थसेवा व पंचास्य, भूषणानि प्रचक्षते // " શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીધરજી મહારાજ ધર્મોપદેશ કરતાં થકા આગળ સૂચવી ગયા કેઆ જગતમાં મીલકતની માલીકી કબજે મળે, માલીકી કબજે હેય પણ જેને મીલક્તની દુર્લભતાને ખ્યાલ નથી, સવ્યવસ્થા કે તેને સદુપયેગ, દુરુપયોગનાં નુકશાનને ખ્યાલ નથી, તેવાને તેની વ્યવસ્થા કરવાને હક મળતો નથી. એક શેઠને છેક સગીર હોય. કહે મીલક્તને માલીક કોણ? તે સગીર છોકરે, છતાં તે પણું ખરું પણ પારકું. બેધના પ્રભાવનું નહિ પણ સાચી માન્યતાના પ્રભાવનું સમ્યક્ત છે. સાચી માન્યતા હોય તે જ સમ્યગજ્ઞાન, સમ્યક ચારિત્ર. જ્ઞાનના ને ચારિત્રના ઘરનું સમ્યકુપણું નહિ. બાળ તપસ્યા શાસ્ત્રીયજ્ઞાન એ ખરું પણ જ્ઞાનને અજ્ઞાનરૂપ પણ હેય. સમ્યગ માન્યતા છે તેજ આ બેનું સમ્યપણું. માન્યતાનું ઉલટાપણું થાય તે બોધ ને ચારિત્રનું ઉલટાપણું થાય. હવે સમ્યકપણું કોના આધારે? માન્યતાના આધારે સભ્યપણું જ્ઞાનચારિત્રમાં રહ્યું છે. આ વાત ક૫નાથી કરીએ છીએ, તેમ નહિં. શાસ્ત્રકારે એ વાત દઢ કરી છે. સમ્યગ માન્યતાને સમ્યક્રવ કહેવાય. હવે એ સમજી સમ્યકુત્વને મજબૂત કરવાની કેટલી જરૂર અને તેની શોભા કરવા માટે ક્યા આભૂષણની જરૂર; તે અગ્રે.