________________ 24] દેશના દેશનાગરાસીયાની ચેરી તડકે તફડી ઉઠી! દિગંબરે સર્વ શાસ્ત્ર અપ્રમાણ ગણું ધર્મને ચાહવાવાળા ગણાયા. જૈનમાંથી ઢીયા પણ૩૨ માને, 45 આગમ નહિ માને. તેણે વળી 13 તફડાવ્યાં. શાસ્ત્રને મારી નાખે તેવાને સમકિતનું કયું ઠેકાણું? માટે દુઃખરૂપ, દુ:ખફળ, દુઃખહેતુવાળા સંસારનું ભાન થાય તેને આ દવા તે દરદ ટાળનાર છે. તેવા દાતાને પ્રવર્તકની પ્રતીતિ થાય, ત્યારે દેવ ગુરુ ધર્મની પ્રતીતિ તે સમ્યફ વ. દર્શન બેધ–પ્રવૃત્તિ ત્રણેમાં સમ્યપણું રહેલું છે. ત્રણેમાં સમ્યકપણું છતાં તમે સમ્યફ શબ્દથી એકલી માન્યતા કેમ પકડે છે? તે પ્રશ્ન બદલ કારણ જણાવ્યું. કેમહાનુભાવ! જેને લીધે ઘરમાં લક્ષ્મી આવે, એક કુટુમ્બમાં 10 કે 11 જન્મ, તેમાં જેને જન્મ થાય ને લક્ષ્મી આવે, તે વખતે ભાગ્યશાળી કેને ગણુએ? છતાં એ મીક્તનું માલીક આખું ઘર. ઘરમાં અગિયાર હોય તે અગિયારે મલક્તના માલીક, છતાં ભાગ્યશાળી એક જ! એકના જન્મ જ લક્ષમી વધે છે. એના પ્રવાસથી લમમાં ધક્કો લાગે તેવા એકને ભાગ્યશાળી કહીએ છીએ. જેમ જેના જન્મ લક્ષ્મીની પ્રાપ્તિ, પ્રયત્ન ને લક્ષમીને લાભ, તેમ જેના જવાથી ન્યૂનતા. જેના આવવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય, તેવાને ભાગ્યશાળી કહીએ તેમ ઘણા શાનીઓમાંથી જેના જ્ઞાનમાં સમ્યફ પણ પ્રવૃત્તિમાં સમ્યફપણે તેને ભાગ્યશાળી કહીએ પણ તે તેનાં નશીબતું નથી. જ્ઞાનનું સભ્યપણે તેના સ્ત્રીબનું નહિ. પ્રવૃત્તિમાં સમ્યકપણું પ્રવૃત્તિનાં નસીબનું નહિ. નવ પૂર્વનું જ્ઞાન અભવ્યને, નવ રૈવેયકને લાયકનું ચારિત્ર ચભવ્ય પાળે છતાં સમ્યપણું નહિ. સમ્યફપણું એજ ચારિત્ર, જ્ઞાન સમ્યક્ આવે ત્યારે જ સમ્યગ જ્ઞાન ને ચારિત્ર. બોધમાં સમ્યક