________________ 20] દેશના દેશનાગુરુ તરફ આદરવાળે થાય, તેના મૂળ પુરુષ તરફ પણ આદરવાળે થાય. ધર્મ, ગુરુ અને પ્રવર્તક, તે ત્રણ તરફ આદર થાય તેજ સમકિત. આ ત્રણની મહત્તા મનમાં વસે તેનું જ નામ સમકિત. મેક્ષની સડકના ખટા- હવે બળદપણું મળ્યું. ઘાંચીને બળદ કરવામાં સમજે. કેટલું ફર્યો? કેટલું બાકી રહ્યું? તેને હિસાબ તેને ન હોય, એવી રીતે મિથ્યાત્વી દશામાં રહેલે જીવ સંસારમાં કેટલે કાળ ફર્યો? કેટલે ફરશે? તેને પત્તો નથી. અહીં સમ્યક્ત્વ ન પામે ત્યાં સુધી તેને તે સ્થિતિ! ઘાંચીને બળદ એમ અહીં દરદ, તેના સમજાવનાર પ્રવર્તક ન સમજે, દેવ-ગુરુ ધર્મ ન સમજે ત્યાં સુધી ઘાંચીના બળદ જે ગણાય. ભવની ભયંકરતા, ધર્મ ઔષધની કિમત, દેનારાની કિંમત, જિનેશ્વર દેવેની કિમત, કરવામાં આવે ત્યારે તેને હિસાબ. જિનેશ્વરે મેક્ષમાર્ગ પ્રવ તંત્રે છે. મેક્ષમાર્ગ માટે કઈ કહે કે આંધળીયા થઈને ચાલવાનું છે. આ મેક્ષને માર્ગ એ વિચિત્ર છે કે અટવીમાં કેટલું આવ્યા ને કેટલું બાકી રહ્યું તે માલમ ન પડે, તેમ મેક્ષના માર્ગમાં કેટલું આવ્યા ને કેટલું બાકી રહ્યું તે માલમ ન પડે. જ્યાં કઈ કહેનાર નહિ. જંગલની, દરીયાની મુસાફરી કેટલું આવ્યા? કેટલું જવાનું?તેને પત્તો નહિ. અજ્ઞાનીની દરીયાની, કે જંગલની મુસાફરી તેને પત્તો નહિં. તેમ અમારી તેવીજ પ્રવૃત્તિ છે. આપણે બધા મોક્ષ માટે પ્રવર્તીએ છીએ. કેટલું આવ્યા? હવે કેટલું બાકી છે? તેને પત્ત નથી, ચાલ્યા છતાં કેટલું આવ્યા? કેટલું બાકી તે ખબર ન પડે તેવી મુસાફરી કરનારને કહેવું શું? આપણે પણ મેક્ષના મુસાફર બન્યા,