________________ ત્રીજી સંગ્રહ, આપણે જંગલી જ ગણાઈએ. અહિં તે જગે જગે પર મા ના ખીંટા મારેલા છે. ઠેઠ મેક્ષના સીમાડા સુધીને ખીંટે છે. તમે આવ્યા કેટલું ? જવાનું કેટલું બાકી છે, તેના ખીંટા દાટેલા છે. પછી જે સડક ઉપર માઈલના માપ આંક લખેલા છે તે જગે પર આંખ મીંચીને ચાલે તે માલમ ન પડે, તેમાં વાંક સડકવાળાને, પાટિયાને કે તમારે? મેક્ષમાર્ગને અંગે જગે પગે પર માપ જણાવનાર ખીંટા મારેલા છે. તે પત્થર ઉપર તમે નજર ન કરે તે શું થાય? આપણે આંખો મીંચી અંધારી રાતે મુસાફરી કરીએ તે કંઈક ન્યૂન અર્ધપુગલપરાવર્ત બાકી રહે ત્યારે સમકિત. વધારે સંસાર બાકી હોય તે સમ્યકત્વ ન થાય.” વધારેમાં વધારે સમકિત પામીને પડી ગયે એ જીવ જગતનાં જે જે મેટાં પાપ કહેવાય છે તે બધાંય પાપ કરી લે તે પણ તે અર્ધપુદગલપરાવર્તામાં મેક્ષે જાય, જાય ને જાય જ. કહે ખીંટે ખરે કે નહિ? એમ અહિ મેહની 70 કેડીકેડ સાગરેપમ સ્થિતિ, તેમાં અંત: કેડીકેડી સાગરેપમની સ્થિતિ તેથી આગળ બીજે ખીંટે દેશવિરતિને જેમાં 7 થી 8 ભવે મેક્ષ. -8 ભવ મેક્ષ જવામાં બાકી હોય ત્યારે દેશવિરતિને ખી આઠ ભવમાં જ જેની પરંપરા આરાધનામાં જ હોય તે આઠ ભવ. સાધુપણું મળે તે આરાધનાવાળાને ત્રણ જ ભવ. વીતરાગપણું મળે છે તે જ ભવ. સર્વજ્ઞાપણું મળે તે કોડ પુરવથી વધારે આંતરું ન હોય. અગીપણું આવ્યું હોય તે પાંચ હસ્વાફર જેટલો કાળ. એ ખીંટા પર નજર કરીએ તે જાણકાર મુસાફર બનીએ. એ સમ્યકત્વને ખીંટે મેક્ષના માર્ગમાં શાસ્ત્રકારોએ કાઢ્યો છે. એનું જ નામ સમ્યકત્વ. એ જ ખીંટે, એ જ જગે પર સમ્યકત્વ તે કેઈનું દીધેલું, લીધેલું,