________________ 18] દેશના દેશનાકર્મ ક્યા? કે જેથી તેનાં ફળ તરીકે આ જન્મ થયો. તે વિચારવું જ પડે. હવે તે જન્મ ભવિષ્યનાં કર્મોનું કારણ જન્મ સ્વયં કાર્ય અને કારણરૂપ પણ છે, કર્મ પણ ભૂત જન્મનું કાર્ય ભવિષ્યના જન્મનું કારણ. અહિં જન્મ અને કર્મ પરસ્પર કાર્યકારણરૂપ છે. સ્વયં કરણુકાર્યરૂપ હેય તેવાની પરંપરા અનાદિની માનવી પડે. ભલે આ ભવને સમજી શક્યું ન હોય, ગયા ભવને ન જાણતે હોય, પણ આ ન્યાયે અનાદિપણને વિચાર કરી શક્યા. યુક્તિથી વિચારીએ તે જન્મ અને કર્મની પરંપરા અનાદિની માનવી પડે. એટલે દરેક જીવ જે જે જન્મને ધારણ કરનારે છે, તે અનાદિથી જન્મ કર્મ કરવાવાળો છે. દરદની ભયંક્રતા સમજે– હવે કહે કે એટલી બધી ભાંજગડ શા માટે? તમારે ધર્મ કરે એમ કહેવું છે, તે તે જ કહો ? આ બધી વાત કરીને શું કામ છે? નાક પકડવું છે તે સીધું પક, દ્રાવડી પ્રાણાયામ શું કરવા કરે છે? વાત ખરી, અમારે ધર્મોપદેશ જ કરે છે. જન્મ અને કર્મ તેની પરંપરા લાગેલી છે. તત્ત્વ સમજ. આપણે ઘેર નાનું બાળક 7-8 વરસનું હોય, ઝાડા થતા હેય, વૈદ સ્વરૂપ જાણને સંગ્રહણી કહે છે, છોકરે સાંભળ્યું. પાડોશીએ છોકરાને પૂછયું કે શું કહ્યું વૈદે? સંગ્રહણી છેરાને રેગની ભયાનક્તાની અસર નથી; એ તે માત્ર અનુવાદ કરે છે. બચ્ચાને રેગની ભયંકરતા તેટલી અસર ન કરે, એ ભયાનક્તા ન સમજવાથી કડવી દવા દે તે નજર ચુક્વીને ઢાળી નાખે. દવા કેના માટે છે? છતાં કેમ ઢળી? એજ કારણ, એને દરદની ભયાનક્તા વસી નથી. એ નહિ આવેલું હોવાથી, તમારે દાબ હોય, જે હોય તે દવા પીયે, નહિંતર નજર ચૂકવીને