________________ દેશના દેશનાધર્મ વખતે બીજું કામ ભળાવ્યું, તે ધર્મને અંતરાય કહેવાય કે નહીં? અન્યાયને મારું. ન્યાય કરનારને બીજા કામમાં જોડી દે એટલે અન્યાયને નોતરું દીધું ગણાય. બીજાને બીજા કાર્યમાં રેકે એટલે એ ધર્મ કરી શકે નહીં. Wડાં મેલાં થવાના જાણ્યા છતાં પહેરવા પણ પડે અને છેવા પણ પડે. સાંજે શ્રાવકની ફરજ છે કે-જે ધર્મની પ્રતીતિ થઈ, તે સાજે કુટુંબની આગળ સ્વરૂપ સમજાવે, તેમાં વિપરીત પ્રરૂપણ થઈ હેય તેને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. વ્યાખ્યાન સાંભળનારની ફરજ થઈ કે–સાંજે બધાં કુટુંબને એકઠા કરી ધર્મોપદેશ આપે. મારવાડી, પંજાબી, ગુજરાતી વગેરે પિતાની નાત, જાત, વાળા છે; છતાં તે તે દરેકમાં દેશને અંગે સરખા. રે પાડવામાં આવે છે. દેશના સંસ્કાર પાડવા જાતિ નાતિ એ વસ્તુઓ જેવાય છે. જેમ લશ્કરમાં દ્ધા જુદા જુદા દેશના હોય તે પણ માત્ર જીત આપણું થાય તેટલું જ સાધ્ય હેય. તમે સાધર્મિકના સમાગમમાં આવે, સાધર્મિક મળે ત્યારે અન્ય અન્ય જુદા દેશથી આવેલ સાધમિકે અન્ય અન્ય જાતિઓ અને અન્ય અન્ય ખ્યાતિઓના હેય તે પણ માત્ર બધા સાધર્મિક બંધુજ ગણાય. જેમ જય મેળવવાના મુદ્દાથી એકઠા થએલા સૈનિકે ભલે જુદા જુદા દેશના હય, જુદી જુદી જાતેથી ઉત્પન્ન થએલા હેય, પરંતુ તેમાં દેશ તરીકે, કુળ તરીકે ભેદ રખાય તે લશ્કર જીતી શકે નહીં. દેશ, જાતિ, કુળભેદ જયમાં કેરાણે મૂક્વા પડે. તે દેશ જાતિ કુળ છોડી દેતાં નથી. પણ કાર્યમાં ભેદ રાખવામાં આવે તે જીતનું કાર્ય બનાવી શકે નહીં. એક વાત સર્વ ધમિકોએ લક્ષમાં રાખવાની છે. આપણે મોહ મલ્લને જીતવાને માટે સૈનિક છીએ. સૈન્યમાં જનરલ કર્નલ સેનિક હોય પણ ધ્યેય એક જ