________________ સંગ્રહ. બીજી હેય. મેડને તજવા માટે તૈયાર થએલા સૈનિકે કેશુ? જેને શાસન માનનારા. તે સૈનિકેમાં દેશ, જાતિ, કુળને ભેટ આડે આવી શકે નહીં. રાજાની વફાદારી કરનાર, રાજને વફાદાર રહેનાર બધા રાજ્યના સેવકે છે. એવી રીતે અહીં જેઓ જિનેશ્વરના ધર્મને માનનારા છે તે બધા સાધમિકે છે. સમાન ધર્મથી પ્રવૃત્તિ કરનારા સાધર્મિક બંધુઓ છે. " જેમ विनिर्मुक्तो माभुवं चक्रवर्दपि / स्यां चेटो परिद्रोऽपि जैनधर्माधिवासितः // જેનધર્મના સંસ્કાર વગર એક વખત છ ખંડ, 14 રત્ન, નવે નિધાન મળી જાય તો પણ તે પરિણામે સુંદર નથી. જૈનધર્મના સંસ્કાર વગરને ચકવરી પણ ન થાઉં. જેને ધર્મવાળું ગુલામપણું ચાહે છે, પણ જેનધર્મ રહિત ચક્રવર્તિપણું ચાહત નથી. અન્યમતમાં જણાવ્યું છે કે-મુનિએ માધુકરી વૃત્તિ જ લેવી. બીજે માધુકરી વૃત્તિ ન મળે તો સ્વેચ્છ કુલથી પણ લેવી. બ્રાહ્મણ જાતિના ઋષિઓ આમ કહે છે. મલેચ્છ કુળથી પણ માધુકરી વૃત્તિ લેવી. એક કુળથી તે બૃહસ્પતિ સરખાને ત્યાંથીય એક ઘરની વૃતિ ન કરવી. દેવતાને ગુરુ બૃહસ્પતિ. જ્યાં બધું પવિત્ર હોય તેવા સ્થાનેથી પણ એકાન્ન ન લેવું. અહીં ઑરછ કુળની છૂટ આપી. બૃહસ્પતિનાં ઘરની મનાઈ નથી કરી, પણ તત્વ સમજવાની જરૂર છે. जैनधर्मविनिर्मुक्तो, माभुवं चक्रवर्त्यपि। स्यां बेटो दरिद्रोऽपि, जैनधर्माधिवासितः // શા માટે તેમ કહ્યું? હું દરિદ્ર થઉં. દરિદ્રપણાની આશંસા કે નિયાણું નથી કસ્તો. નવ નિયાણામાં એવું પણ નિયાણું ચાલ્યું છે. નવ નિયાણામાં એ પણ પ્રકાર ચાલે છે. કેઈ