________________ સંગ્રહ, બીજી છાંડવા લાયક ને જે જે કર્મ છેડવાનાં કારણે તે આદરવા લાયક. આ મુણિજ્ઞાનને જ એ પછી વિસ્તાર છે. આશ્રવને રેક. સંવરશું કરે છે? સંવર તપસ્યારૂપી બળને ઉત્પન્ન કરે છે. સંવર નિર્ભર લાવશે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે - आभवः सर्वथा हेयः, उपादेयश्च संवरः / आश्रवो भवहेतुः स्यात्संवरो मोक्षकारणम् / તીરામાÉતો મુકાયા: પ્રnશનમ્ | જૈન શાસનને બે જ શબ્દ. આશ્ર સર્વથા છાંડવા લાયક છે, સંવર આદરવા લાયક છે. તેથી સામાયક પારવાને દાખલ આપે. ધર્મ કેણ કરે? આશ્રવ સંવર જાણે તે ધર્મ કરે. કર્મ આવતા રોકવાનાં કારણે જાણું શકે–જાણે તેજ ધર્મ કરી શકે. આત્માને જાણનારા ફક્ત કેવળજ્ઞાની. આથી જિનેશ્વરે કહેલું તત્ત્વ. તમને જિનેશ્વર ક્યારે હેવા આવ્યા?ભલે પિતે આપણને કહેવા નથી આવ્યા; પણ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ–ત્રણે. પોસ્ટમેન (ટપાલી) કહે છે. પિસ્ટમેનને ખાતે ચેક આવ્યો હોય તે જમે નથી કરતાં તેમ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ, ભગવાનના પિસ્ટમેન. જિનેશ્વરે જે તત્વે બતાવ્યા તે જ ત આચાર્યાદિ કહે છે. અરિહંત મહારાજે કહેલું છે તે અપેક્ષાએ સાચું માનીએ છીએ. શહેનશાહ ઢઢરે આખા દેશના માટે કાવ્યો છે, છતાં પણ ઢંઢરે કેણ સંભળાવી શકે? શેરીફ તેમ જિનેશ્વરે કહેલે ધર્મ નિરૂપણ કેણ કરે? આચારકલ્પ જાણનાર, નિશીથ સૂત્ર જાણનારજ સાધુ. જે તેવા સાધુ ધર્મપ્રરૂપણ કરી શકે, તે પછી શ્રાવકને વિપરીત પ્રરૂપણાનું પડિકમણું શાનું? તે તે માટે દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે આપણાં કુટુંબને આપણે કામમાં રેકર્યું,