________________ દેશના 6] દેશનમાટે શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથ રચતાં–શ્રાવકે કેવી રીતે ધર્મક્રિયા કરી દિવસ સફળ કરે તે વાત જણાવી ગયા. આ જ કારણથી તમારે પરિક્રમણમાં વિવાર અr બેલવું પડે છે. શ્રાવકને સભાબંધી વ્યાખ્યાનની જરજા નથી. સાધુમાં પણ દરેક સાધુને વ્યાખ્યાનને અધિકાર નથી. ધર્મનિરૂપણ જિનેશ્વર મહારાજે, પણ શ્રાવકને ઢોરે–દેશનાધિકાર જણાવ્યું નથી. જો કે શહેનશાહી ઢંઢેરે બધાને જાણવાને છે, છતાં તે ઢંઢેરે સંભળાવે કેણી શેરીફ સંભળાવે. તેમ ધર્મ નિરૂપણ કર્યો જિનેશ્વર મહારાજાએ, પણ તે ધર્મ સાધુ જ બીજાને સંભળાવે. તે ધર્મ જાહેર કરવાની યોગ્યતા શ્રાવકમાં નથી. જિનેશ્વર મહારાજના ધર્મને નિરૂપણ કરવાને માટે સાધુ જ યંગ્ય છે. આશ્રવ રેકનાર, સંવર પેદા કરનાર, મેક્ષ સિદ્ધ કરનાર એ ધર્મ જિનેશ્વરને હેય. તેથી હેમચંદ્ર મહારાજાએ કહ્યું કે આ લાંબુ લાંબું પીંજણ છે. આમ કહેવામાં શાસ્ત્રો ઉપર અનાદર નથી, પણ શાસ્ત્રોમાં ઘણું સૂક્ષ્મ વિવેચન છે એમ કહે છે. કપાસહાયતે પીંજણ થાય, હવાનું પીંજણ નહીં થાય. તેમ આશ્રવ સદા હેય, ઉપાદેય સંવર, જેમ ઘી–બીચડીના બે અક્ષર તેમ જૈનશાસનના બે અક્ષર, પછી એને વિસ્તાર ગમે તેટલે થાય. જે જે કર્મ બંધનના કારણે તે બધાં આશ્રવ હોવાથી છાંડવા લાયક છે. કર્મ રોકવાનાં કારણ તેનું નામ સંવર, તેજ આદરવા લાયક છે. આ જ વાત ધ્યાનમાં આવશે, ત્યારે સામાયક પારું, તે વખતે ગુરુમહારાજ gmોવિદા અર્થાત્ ફરી સામાયક કરવા લાયક કહે છે. એ પછી શાકારોતરો આ પાર્યું પણ સામાયકને આદર હવે ન છેડીશ. પારતી વખતે પણ કઈ છાયા ! જૈનશાસનનું આજ મુષ્ટિજ્ઞાન છે. જે જે કર્મ બાંધવાનાં કારણે તે