________________ જ્ઞાનમાર 483 સ્વશાલી થયા. તેમના ગુરુભાઈ નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્દ ન્યાયવિશારદ (યશવિજય ઉપાધ્યાય)ની આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિને માટે થાઓ, શ્રીવિજયદેવસૂરિવરના ગચ્છમાં જીતવિજય પંડિત થયા. તેઓના ગુરુભ્રાતા નયવિજય પંડિતના શિષ્ય થશે. વિજય ઉપાધ્યાયે બત્રીશ અષ્ટક પ્રમાણ જ્ઞાનસાર નામે ગ્રન્થની રચના કરી. તેની જ્ઞાનમંજરી નામની ટીકા શુદ્ધ માગના ઉપદેશક ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રીદીપચંદ્રના શિષ્ય દેવચંદ્રગણીએ કરી. बालालालापानवद् बालबोधो, ચાલ) વિનુ ચાયાત્રાધવા आस्वाद्यैनं दुरितशमनं] मोहहालाहलाय(लस्य), ज्वालाशान्ते/विशाला भवन्तु // બાલિકાને લાળ ચાટવાના જેવો નીરસ આ બાલબોધ નથી, પરંતુ ન્યાયમાલારૂપ અમૃતના પ્રવાહસમાન છે. તેના રસને ચાખીને મેહરૂ૫ હાલાહલ ઝેરની જવાલા શાત થવાથી વિશાલ બુદ્ધિવાળા થાઓ. आतन्वाना भारती भारती तस्तुल्यावेशा संस्कृते प्राकृते वा। शुक्तिसूक्तियुक्तिमुक्ताफलानां भाषामेदो नैव खेदोन्मुखः स्यात् / / મ-રતી–પ્રતિભા અને પ્રીતિ ઉત્પન્ન કરનારી અમારી ભારતી-વાણી સંસ્કૃત અને પ્રાકૃતમાં સમાન આગ્રહવાળી યુક્તિરૂપ મુક્તાફળોની જન્મભૂમિ છીપ જેવી સૂક્તિ (સુંદર ઉક્વિ)રૂપ છે. તેથી ભાષાને ભેદ, ખેદજનક નથી. જેમ છીપ વિવિધ પ્રકારની હોવા છતાં તેમાં મુક્તાફળોને ભેદ નથી, તેમ