________________ 484 we'vvvvvvvvvvvvvvvvvvvvv vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv પ્રશસ્તિ ભાષાના ભેદથી વિવિધ પ્રકારની સૂક્તિ હોવા છતાં તેમાં યુક્તિઓને ભેદ નથી. सूरजीतनयशान्तिदासहन्मोदकारणविनोदतः कृतः। - आत्मबोधधृतविश्रमः श्रीयशोविजयवाचकैरयम् / / શ્રીયશવિજય ઉપાધ્યાયે સૂરજીના પુત્ર શાન્તિદાસના હૃદયમાં પ્રમાદ થવાના કારણે વિદથી આત્મજ્ઞાનમાં વિશ્રાન્તિ આપનાર આ પ્રયત્ન કર્યો છે. इति ज्ञानसारग्रन्थटबार्थ संपूर्ण. लिवीकृतश्च संवत् 1768 वष चैत्र शुदि 15 गुरौ सकल. पंडितसभाभामिनीभालस्थलतिलकायमानपंडितश्रीयशोविजयगणिशिष्यपं० श्रीजिनविजयगणिशिष्य पं० श्रीसौभाग्यविजयगः णिभिः सतीर्थ्यगणिश्रीरूपविजयवाचनार्थमिति मंगलं / लिवीकृतं जीवराजेन संवत् 1949 वर्षे कच्छदेशे कोडाय प्रामे ज्ञानकोषे चायं प्रतिः स्थापिता / ટીકાકારની પ્રશસ્તિ– સ્યાદ્વાદરૂપ, સર્વજ્ઞ, દેવેન્દ્રોના સમૂહ વડે સ્તુતિ કરાયેલા અને રાગદ્વેષાદિ શત્રુરહિત મહાત્મા મહાવીરને નમસ્કાર છે. શ્રીગૌતમ ઈન્દ્રભૂતિથી આરંભી શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પર્યન્ત અપરિમિત જ્ઞાનવાળા મુનીન્દ્રો થયા,તેઓના ઉત્તમ વંશમાં સૂર્યસમાન શ્રીવર્ધમાનસૂરિ થયા. તેમના શિષ્ય સંગરંગશાલા ગ્રન્થના અર્થ કહેવામાં * શ્રી અમિતભાનસ