________________ ~ ~ ~ ~ ~ ~~~~~~~~ 482 પ્રશસ્તિ ~ મધુર સ્વાદવાળું અને સમતારૂપ શીતલ જળ સહિત જ્ઞાનસાર આપ્યું. તેથી તે નિર્વિકલ્પપણે માગ ઓળંગવા લાગ્યો. માટે મોક્ષમાર્ગે જનારાએ સુખેથી નિર્વાહ કરવા માટે પરમ (ઉત્કૃષ્ટ) ભાતા સમાન જ્ઞાનસાર અભ્યાસ કરવા યોગ્ય છે. તે લાંબા કાળ સુધી સ્થાયી રહે તે માટે, તેના આસ્વાદની વૃદ્ધિ કરવા માટે મેં દેવચન્દ્ર તત્ત્વાર્થ, વિશેપાવશ્યક, ધમસંગ્રહણી અને કમપ્રકૃતિ આદિ ગ્રન્થનું અવલંબન લઈને વપરના ઉપકારના અર્થે તત્ત્વબોધિની નામે ટીકા કરી છે, તે યાવચ્ચન્દ્રદિવાકર (લાંબા કાળ સુધી) આનન્દ આપે. અહીં મેં જે મતિષથી ભ્રાન્તિયુક્ત કહ્યું હોય તેને પોપકારમાં તત્પર દક્ષ પુરુષ શુદ્ધ કરે. કારણ કે સન્ત પુરુષે ગુણગ્રાહી હોય છે, પણ મત્સરી હતા નથી. તેથી પુરુષોને અત્યન્ત આનન્દ આપનાર આ ટીકા સમાપ્ત થઈ - અહીં સૂત્રકાર ન્યાયાચાર્ય, વાગ્યાદી, સરસ્વતીનું વરદાન પામેલા, દુર્વાદીના મદરૂપ મેઘના સમૂહને નાશ કરવામાં પવન સમાન શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયની પ્રશસ્તિगच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः, प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः। तत्सातीथ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः, श्रीमन्न्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये // સદગુરુ શ્રીવિજયદેવસૂરિના ગુણેના સમૂહથી પવિત્ર મહાન ગચ્છમાં જીતવિજય નામે પંડિત અત્યન્ત મહ