________________ ઉપસંહાર འབནང་བ་གཔ་བཀའཔའཐ་ན་ཕ་ अचिन्त्या काऽपि साधूनां ज्ञानसारगरिष्ठता। गतिर्ययोर्ध्वमेव स्याद अधःपातः कदापि न // 8 સાધુઓના જ્ઞાનમારનું ગૌરવ-મહત્ત્વ (ભાર) કંઈક ન ચિન્તવી શકાય એવું છે, જે ગૌરવથી ઉચી ગતિ જ થાય, હેકું પડવું કદાપિ ન હોય. અકરણ નિયમથી બીજી ગુરુતા વડે ઊર્વ ગતિ ન હેય, અધોગતિ હેય. તે માટે જ્ઞાનગુરુતા અચિત્ય ' હે ભવ્ય ! પરમપદના સાધક સાધુઓનું જ્ઞાનસારનું ગૌરવ (મહત્ત્વ) કંઈક અચિન્તનીય છે. એટલે સ્વ અને પરનો યથાર્થ છે કે તે જ્ઞાન છે, તેને સાર ચારિત્ર કે વૈરાગ્ય છે, તેના મહત્ત્વનું સ્વરૂપ અચિન્ય છે, વિચારી ન શકાય એવું છે. બીજી ગુરુતા (ભારેપણું) અગમનનું કારણ છે. ભારે વસ્તુ નીચે પડવાના સ્વભાવવાળી હોય છે, પણ જ્ઞાનની ગુરુતા ઊર્ધ્વ ગતિનું કારણ છે, તેથી જ અચિત્ય છે. જે ગુરુતાથી ઊર્ધ્વ ગતિ જ થાય, અધઃપાત કદાપિ થતું નથી. દ્રવ્યથી ઊર્ધ્વતા ઓને ઉચ્ચગેત્રાદિના ઉદયરૂપ છે, ક્ષેત્રથી ઊáલેકમાં ગમન કરવારૂપ છે અને સમ્યવાદિ ઉત્તરોત્તર ગુણેની વૃદ્ધિ થવારૂપ ભાવથી ઊર્ધ્વતા છે. તેથી જ્ઞાનથી મહાન છે તે સ્વર્ગ અને મેક્ષરૂપ અથવા સમ્યક્રશ્ચારિત્રાદિ ગુણરૂપ ઊર્ધ્વતાને પ્રાપ્ત કરે છે. 1 સાધૂન=મુનિઓનું. સાનસારnfછતા=જ્ઞાનસાર વડે ગૌરવ.(ભાર) ISનિ=કેઈક. વિત્યાં=ન ચિંતવી શકાય એવું છે. યા=જે વડે. કર્વમેવ=ઉંચે જ તિઃ=ગતિ થાય. ઝાકિકદી પણ. ધપતિઃ= નીચે પડવું. ન=ન થાય.