________________ જ્ઞાનસાર થયેલા અને પરની આશા જેની નિવૃત્ત થઈ છે એવા મહાત્માઓને આ જ ભવમાં બધુની નિવૃત્તિરૂપ મેક્ષ છે. વિકાર રહિત, પુદ્ગલના સંગરૂપ સર્વ પ્રકારની બાધા વિનાના, જ્ઞાન-તત્ત્વબેધને સારભૂત-તત્ત્વમાં એકતારૂપ ચારિત્રને પ્રાપ્ત થયેલા અને દૂર થઈ છે પરની આશા-તૃષ્ણા જેઓને એટલે સર્વથા પુદ્ગલની તૃષ્ણા રહિત નિષ્કામી અને આત્મભાવમાં પરિણમેલા મહાત્માઓને આ જ ભવમાં મોક્ષ છે. જો કે કમ સહિત હોવાથી તેઓને મોક્ષનો અભાવ જ છે, તે પણ અહીં આનન્દ અને સમભાવની વૃત્તિવાળા અને સહજ સુખમાં લીન થયેલા મહાત્માઓને વાનકીરૂપે અંશતઃ મેક્ષનું સુખ હોવાથી ઉપચારથો મોક્ષ કહ્યો છે. चित्तमाीकृतं ज्ञानसारसारस्वतोमिभिः। नाप्नोति तीवमोहाग्निप्लोषशोषकदर्थनाम् // 7 // જ્ઞાનના સારરૂપ સરસ્વતીને કોલેએ કરીને આર્કિકેમળ કરાયેલું ચિત્ત તીવ્ર (આકરા) મેહરૂપ અગ્નિના દાહના શેષની પીડાને પામતું નથી. જ્ઞાનસાર નામના ગ્રન્થની વાણીના તરંગે વડે જેઓનું ચિત્ત ભીંજાયું છે તે જીવને તીવ્ર મેહરૂપ અગ્નિના દાહથી થયેલ શેષની પીડા પ્રાપ્ત થતી નથી. એટલે જ્ઞાનસારની અખંડ વૃષ્ટિથી આચિત્તવાળા જેને મહાગ્નિને તાપ લાગતું નથી. 1 જ્ઞાનસાસરસ્વતfમંમિ =જ્ઞાનસારરૂપ સરસ્વતી-વાણીના તરંગો વડે. ગાái=કમળતાને પામેલું. ચિત્ત મન. તીવ્રમોષિરોર્થના=આકરા મોહરૂપ અગ્નિને દાહના શોખની પીડાને ન મનોતિન પામતું નથી.