________________ 468 - ઉપસંહાર બત્રીશ અષ્ટક વડે પ્રગટ નિર્ધારેલા તત્ત્વને પ્રાત થયેલા મુનિ જેનાથી મહાન ઉદય છે એવા શુદ્ધ ચારિત્ર તથા પર મુક્તિરૂપ જ્ઞાનસારને પામે છે. કહ્યું છે કે__ "सामाइअमाइअं सुअनाणं जाव बिंदुसाराओ। तस्स वि सारो चरणं सारो चरणस्स निव्वाणं" // “સામાયિકથી માંડી ચૌદમા પૂર્વ લેકબિન્દુસાર સુધી શ્રુતજ્ઞાન છે, તેને સાર ચારિત્ર છે અને ચારિત્રને સાર નિર્વાણ છે.” અષ્ટક વડે નિર્ધારિત સ્પષ્ટ તત્વ–આત્માના પરિણામે મરૂપ વસ્તુ ધર્મને પ્રાપ્ત થયેલા, ત્રણે કાળે વિષયની આસક્તિ રહિત મુનિ મહા ઉદયવાળા જ્ઞાનના સારભૂત ચારિત્રરૂપ પરા મુક્તિને પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે “સામાયિકથી આરંભી લોકબિન્દુસાર પર્યન્ત શ્રુતજ્ઞાન છે, તેને પણ સાર ચારિત્ર છે અને ચારિત્રને સાર નિર્વાણ પ્રાપ્તિ છે. હવે સદ્ય: ફલજાતીય મુક્તિરૂપ દેખાડે છે - निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् / विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् // 6 // વિકારરહિત અને બાધારહિત એવા જ્ઞાનસારને પ્રાપ્ત અભ્યદય થાય છે એવા. જ્ઞાનસારં=જ્ઞાનના સારભૂત ચારિત્રને. સમા અતિ પ્રાપ્ત કરે છે. 1 નિર્વિતાર વિકાર રહિત નિરાધં પીડારહિત. જ્ઞાનસારં=નાસારને. ૩યુવ=પ્રાપ્ત થયેલા. (અને) વિનિવૃત્તાવારીના=નિવૃત્ત થઈ છે પરની આશા જેને એવા. મહામન=મહાભાઓનો. =આ જ ભવમાં. મોક્ષા=અન્ધની નિવૃત્તિરૂપ મેક્ષ છે.