________________ જ્ઞાનસાર 471 જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તે બન્નેમાંથી એકને પણ નિષેધ કરનાર એક્ષને સાધક થતા નથી. કારણ કે કિયા એ વીર્યની વિશુદ્ધિરૂપ છે અને જ્ઞાન ચેતનાની વિશુદ્ધિરૂપ છે. જ્યારે ચેતના અને વીર્યની વિશુદ્ધિ થાય છે ત્યારે જ સર્વસંવરરૂપ મેશ થાય છે, તે પણ ક્રિયાથી જ્ઞાનની અધિકતા બતાવે છે– क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः। दग्धतच्चूर्णसदृशो ज्ञानसारकृतः पुनः // 9 // ક્રિયાથી કરેલે ક્લેશને નાશ દેડકાના ચૂર્ણ સરખે છે. જેમ દેકાનું ચૂર્ણ મેઘની વૃષ્ટિથી ફરી દેડકા પેદા કરે, તેમ ક્રિયાથી નાશ પામેલ કલેશ કારણગે ફરી પેદા થાય, પરતુ જ્ઞાનસારે એટલે શુદ્ધ ક્ષપશમ ભાવે કરેલે કલેઅને ક્ષય બાળેલા મંડૂક ચૂર્ણના જેવો છે. જેમ બાળેલું દેડકાનું ચૂર્ણ સેંકડો વરસાદ પડે તે પણ ફરી દેડકા ઉત્પન્ન ન કરે તેમ શાનદગ્ધ કર્મ ફરીથી કુટી ન નીકળે, ભેગવવાં ન પડે. - ક્રિયાથી કરેલે કમને ક્ષય દેડકાના ચૂર્ણતુલ્ય સમજ. જેમ દેડકાનું ચૂર્ણ વૃષ્ટિના ચગે ત્યાં અનેક નવા દેડકાની ઉત્પત્તિનું નિમિત્ત બને છે, તેમ ક્રિયાથી અશુભકમને ક્ષય થાય, તો પણ શુભ કર્મની અત્યન્ત વૃદ્ધિ થાય છે. અને શુભકમને ભેગવવાના સમયે અશુભ કર્મની 1 રાતઃક્રિયાથી કરેલો. સક્ષય =કલેશને નાશ. માતૃજૂળતુચ=દેડકાના શરીરના ચૂર્ણ સમાન છે. પુનઃ=પવુ. જ્ઞાનસાર તા=જ્ઞાનસારથી કરાયેલો (કલેશનો નાશ.) વનરશૂળ શ=બળી ગયેલા દેડકાના ચૂર્ણ સરખે છે.